For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Bank Strike: 19 નવેમ્બરે દેશભરની બેન્કોમાં હડતાલ, ATM સર્વિસ થઇ શકે છે પ્રભાવિત

19 નવેમ્બરના રોજ બેન્ક હડતાલની જાહેરાત અખિલ ભારતીય બેંક કર્મચરી સઘ દ્વારા કરવામાં આવી છે. નવેમ્બર મહીનામાં બેન્ક સાથે જોડાયેલા કામો હોય તો જલ્દી પતાવી લેજો. બેન્ક જતા પહેલા છુટીની જાણકારી પહેલા મેળવી લેવી. ઓક્ટોબરમાં તહે

|
Google Oneindia Gujarati News

19 નવેમ્બરના રોજ બેન્ક હડતાલની જાહેરાત અખિલ ભારતીય બેંક કર્મચરી સઘ દ્વારા કરવામાં આવી છે. નવેમ્બર મહીનામાં બેન્ક સાથે જોડાયેલા કામો હોય તો જલ્દી પતાવી લેજો. બેન્ક જતા પહેલા છુટીની જાણકારી પહેલા મેળવી લેવી. ઓક્ટોબરમાં તહેવારોમાં બેન્કોમાં લાંબી રજા હતી. ત્યાર બાદ હવે 19 નવેમ્બરને શનિવારના રોજ હડતાલ પડશે.

BANK

19 નવેમ્બર બેન્ક હડતાલ હોવાને લીધે આગામી સપ્તાહે સમગ્ર દેશમાં બેન્કીગ સેવા પ્રભાવિત થશે. 19 નવેમ્બરે બેન્ક સેવા બંધ રહેશે. તો ત્યાર બાદ રવિવાર હોવાને લીધે અખિલ ભારતીય કર્મચારી સંઘે પોતાની માંગોને લઇને બેન્ક કર્મચારીઓની હડતાલ પાડવાનો નિર્ણય લીધો છે. આ અંગે બેન્ક ઓફ બરોડાના એક નિયામકે જાણકારી આપી છે. ભારતીય ભેન્ક કર્મચારી સંઘના મહાસિચ સીએચ વેંકચાચલમે જણાવ્યુ છે કે, યૂનિયનો પર હૂમલા પ્રતિબંધિત અધિકાર, કર્મચારીઓના ટ્રાન્ફર જેવા મુદ્દાને લઇને આ હડતાલ પાડવામાં આવી છે.

બેન્ક હડતાલના લીધે બેન્કિંગ સર્વિસ પ્રભાવિત થશે. તેમજ એટીએમ સર્વિસ પણ બંધ રહેવાની સંભાવના છે. જો કે માનવામાં આવી રહ્યુ છે કે, બૈન્કો તરફથી આ હડતાલ દરમિયાન બેન્ક સેવાઓને સુચારુ રૂપથી ચાલુ રાખવા માટે સંભવ તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જો કે, તમને બેન્કથી સાથે સંકળાયેલી કોઇ પણ કામ હોય તો 19 નવેમ્બર પહેલા પતાવી લો. જેથી બેન્ક સંબધી કામમાં કોઇ રૂકાવટ ના આવે.

English summary
Bank strikes across the country on November 19
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X