PMના વિરોધમાં કોંગ્રેસે હાઇ-વે પર સળગાવ્યા ટાયર, કર્યો ચક્કાજામ

કોંગ્રેસ ટાયર બાળી કર્યો વિરોધ, નોટબંધી પર પીએમ મોદીના કાર્યક્રમ પહેલા રસ્તાઓ કર્યા ચક્કાજામ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની ટૂંકી મુલાકાતે છે. ત્યારે વડાપ્રધાનની મુલાકાત અગાઉ જ બનાસકાંઠા કોંગ્રેસ, બનાસકાંઠા હાઇ-વે ઉપર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું કોંગ્રેસ દ્વારા દાંતામાં હાઈવે પર ટાયર સળગાવી ચક્કાજામ કરવાનો પ્રયત્ન કર્યો હતો.

congress virodh

ત્યાર બાદ પોલીસે કોંગ્રેસના ધારાસભ્ય જોઈતાભાઈ પટેલ અને ગોવાભાઇ રબારી સહિત 25 જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી. જોકે કોંગ્રેસના વિરોધ બાબતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના સંબોધનમાં આકરી ટીકા કરતા જણાવ્યું હતું કે બનાસ ડેરીના સ્થાપકની જયંતી ભાજપ ઉજવે છે તે જોઈને કોંગ્રેસને પેટમાં દૂખે છે. નોંધનીય છે કે નોટબંધીના વિરોધમાં કોંગ્રેસે આ વિરોધ કાર્યક્રમ યોજ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X