'મોદીના ગુજરાત કરતા વધુ સુરક્ષિત છે બિહાર'

જેડીયુના ગુજરાતના ઉપાધ્યક્ષ ગોપાલ જાધવે જણાવ્યું કે બિહાર ગુજરાતની સરખામણીમાં વધુ સુરક્ષિત રાજ્ય છે. ગુજરાતની સરકાર લોકોના રૂપિયાનો દુરઉપયોગ કરી રહી છે. અને રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચી રહ્યો નથી.
જાદવે જણાવ્યું કે 'બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આરમીના લગભગ 1.5 લાખ સેવાનિવૃત્ત જવાનો અને પોલીસ અધિકારીઓને રાજ્યમાં શાંતિ સ્થાપવા ભરતી કર્યા છે, જ્યારે ગુજરાતમાં વિધાયકો સ્વતંત્ર રીતે નિર્ણય લઇ શકતા નથી અને ગુજરાતમાંથી લોકતંત્ર ગાયબ થઇ રહ્યું છે. '












Click it and Unblock the Notifications
