For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજકોટ મનપાની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી

રાજકોટ મનપાની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી

|
Google Oneindia Gujarati News

BJP Candidate List for Rajkot Local Body Election: ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક હોય ભાજપ અને કોંગ્રેસે ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા લગભગ પૂર્ણ કરી જ લીધી છે. ભાજપે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. આગામી 21 ફેબ્રુઆરીએ 6 મહાનગરપાલિકાઓ માટે ચૂંટણી થશે અને 23 ફેબ્રુઆરીએ મતગણતરી થશે જ્યારે 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતો તથા 81 નગરપાલિકાઓ માટે 28 ફેબ્રુઆરીએ મતદાન થસે અને 2 માર્ચના રોજ મતગણતરી થશે.

આ પ્રમાણે છે રાજકોટના ઉમેદવારો

આ પ્રમાણે છે રાજકોટના ઉમેદવારો

રાજકોટના વોર્ડ નંબર 1ની સીટ નંબર 1 પર શ્રીમતી દુર્ગાબેન જયદીપસિંહ જાડેજા, સીટ નંબર 2 પર ભાનુબેન મનોહરભાઈ બાબરીયા, સીટ નંબર 3 પર શ્રી હરિભાઈ લાલુભાઈ ખીમાણીયા અને સીટ નંબર 4 પર ડૉ. અલ્પેશભાઈ મોજરીયાને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે વોર્ડ નંબર 2ની સીટ નંબર 1 પર દર્શિતાબેન પારસભાઈ શાહ, સીટ નંબર 2 પર મીતાબેન અજયસિંહ જાડેજા, સીટ નંબર 3 પર મનીષભાઈ નટવરલાલ રાડિયા અને સીટ નંબર 4 પર જૈમિન ઠક્કરને ટિકિટ આપવામાં આવી છે.

રાજકોટના વોર્ડ નંબર 3ની સીટ નંબર 1 પર અલ્પાદેન દવે, સીટ નંબર 2 પર કુસુમબેન ટેકવાની, સીટ નંબર 3 પર નરેન્દ્ર સિંહ પૃથ્વીસિંહ જાડેજા અને સીટ નંબર 4 પર બાબુભાઈ અરજનભાઈ ઉધરેજાને ટિકિટ આપી છે. જ્યારે વોર્ડ નંબર 4ની સીટ નંબર 1 પરથી કંકુબેન કાનાભાઈ ઉધરેજા, સીટ નંબર 2 પર નયનાબેન વિનોદભાઈ પેઢડિયા, સીટ નંબર 3 પર પરેશભાઈ પીપળીયા અને સીટ નંબર 4 પર કાળુભાઈ કુંગરસિયાને ટિકિટ આપી છે.

વોર્ડ નંબર 5ની સીટ નંબર 1 પર વજીબેન ગોલતર, સીટ નંબર 2 પર રસીલાબેન પ્રવીણભાઈ સાકરીયા, સીટ નંબર 3 પર દિલીપભાઈ લુણાગરિયા અને સીટ નંબર 4 પર હાર્દિકભાઈ ગોહિલને ટિકિટ આપી છે. જ્યારે વોર્ડ નંબર 6ની સીટ નંબર 1 પર દેવુબેન મનસુખભાઈ જાદવ, સીટ નંબર 2 પર મંજુબેન ઘનશ્યામભાઈ કુંગશીયા, સીટ નંબર 3 પર પરેશભાઈ પીપળીયા અને સીટ નંબર 4 પર ભાવેશભાઈ દેથારિયાને ટિકિટ આપી છે.

ભાજપના ઉમેદવારોની યાદી

ભાજપના ઉમેદવારોની યાદી

વોર્ડ નંબર 7ની સીટ નંબર 1 પર દેવાંગભાઈ માંકડને, સીટ નંબર 2 પર નેહલભાઈ શુક્લને, સીટ નંબર 3 પર વર્ષાબેન કિરીટબાઈ પાંધી અને સીટ નંબર 4 પર જયશ્રીબેન પ્રવીણભાઈ ચાવડાને ટિકિટ આપી છે. જ્યારે વોર્ડ નંબર 8 પરની સીટ નંબર 1 પર દર્શનાબેન અતુલભાઈ પંડ્યા, સીટ નંબર 2 પર પ્રતિબેન દોશી, સીટ નંબર 3 પર અશ્વિનભાઈ પાંભર અને સીટ નંબર 4 પર બિપીનભાઈ બેરાને ટિકિટ આપી છે. વોર્ડ નંબર 8ની સીટ નંબર 1 પર દક્ષાબેન વાસાણી, સીટ નંબર 2 પર આશાબેન ઉપાધ્યાય, સીટ નંબર 3 પર પુષ્કર પટેલ અને 4 પર જીતુભાઈ કાટોડિયાને ટિકિટ આપી છે.

વોર્ડ નંબર 10ની સીટ નંબર 1 પર જ્યોત્સનાબેન ટીલાળા, સીટ નંબર 2 પર રાજેશ્વરી ડોડીયા, સીટ નંબર 3 પર ચેતનભાઈ સુરેજા અને સીટ નંબર 4 પર નરેન્દ્ર સિંહ વાઘેલાને ટિકિટ આપી. જ્યારે વોર્ડ નંબર 11ની સીટ નંબર 1 પર ભારતીબેન પાડલીયા, સીટ નંબર 2 પર લીલુબેન જાદવ, સીટ નંબર 3 પર વિનુભાઈ સોરઠીયા અને સીટ નંબર 4 પર રંજિતભાસ સાગઠીયાને ટિકિટ આપી.

ભાજપના ઉમેદવારોની યાદી

ભાજપના ઉમેદવારોની યાદી

વોર્ડ નંબર 12ની સીટ નંબર 1 પર અસ્મિતા દેલવાડીયા, સીટ નંબર 2 પર મિતલબેન લાઠીયા, સીટ નંબર 3 પર પ્રદીપભાઈ ડવ અને સીટ નંબર 4 પર મગનભાઈ સોરઠીયાને ટિકિટ આપી. જ્યારે વોર્ડ નંબર 13ની સીટ નંબર 1 પર જયાબેન ડાંગર, સીટ નંબર 2 પર સોનલબેન સેલારા, સીટ નંબર 3 પર નીતિનભાઈ રામાણી અને સીટ નંબર 4 પર સુરેન્દ્ર સિંહ વાળાને ટિકિટ આપી છે.

વોર્ડ નંબર 14ની સીટ નંબર 1 પર ભારતીબેન મકવાણા, સીટ નંબર 2 પર વર્ષાબેન રણપરા, સીટ નંબર 3 પર નિલેશભાઈ જુલુ અને સીટ નંબર 4 પર કેતનભાઈ ઠુંમરને ટિકિટ આપી છે. જ્યારે વોર્ડ નંબર 15ની સીટ નંબર 1 પર મેઘાવીબેન સિંધવ, સીટ નંબર 2 પર ગીતાબેન પારઘી, સીટ નંબર 3 પર વિનુભાઈ કુમારખાણીયા અને સીટ નંબર 4 પર વરજાંગભાઈ હુમલને ટિકિટ આપી છે.

ભાજપના ઉમેદવારોની યાદી

ભાજપના ઉમેદવારોની યાદી

વોર્ડ નંબર 16ની સીટ નંબર 1 પર કંચનબેન સિદ્ધપુરા, સીટ નંબર 2 પર રૂચિતાબેન જોશી, સીટ નંબર 3 પર સુરેશભાઈ વસોયા અને સીટ નંબર 4 પર નરેન્દ્રભાઈ ડવને ટિકિટ આપી છે. વોર્ડ નંબર 17ની સીટ નંબર 1 પર અનિતાબેન ગોસ્વામી, સીટ નંબર 2 પર કિર્તીબાન રાણા, સીટ નંબર 3 પર વિનુભાઈ ઘવા અને સીટ નંબર 4 પર રવજીભાઈ મકવાણાને ટિકિટ આપી અને વોર્ડ નંબર 18ની સીટ નંબર 1 પર દક્ષાબેન વાઘેલા, સીટ નંબર 2 પર ભારતીબેન પરસાણા, સીટ નંબર 3 પર સંજયસિંહ રાણા અને સીટ નંબર 4 પર સંદીપભાઈ ગાજીપરાને ટિકિટ આપી છે.

6 ફેબ્રુઆરી સુધી નામાંકન કરી શકાશે

6 ફેબ્રુઆરી સુધી નામાંકન કરી શકાશે

ઉલ્લેખનીય છે કે તમામ ઉમેદવારો 6 ફેબ્રુઆરી સુધી ઉમેદવારી પત્રો ભરી શકશે, 8 ફેબ્રુઆરીએ ઉમેદવારીપત્રોની ચકાસણી કરાશે અને 9 ફેબ્રુઆરી સુધીમાં ઉમેદવારી પત્રો પરત ખેંચી શકાશે. જો કોઈપણ બેઠક પર પુનઃ મતદાનની જરૂરત પડે તો 22 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે.

નુસરત જહાએ જણાવ્યુ- આખરે કેમ જય શ્રી રામ સાંભળતા જ મમતા બેનરજી થાય છે ગુસ્સે?નુસરત જહાએ જણાવ્યુ- આખરે કેમ જય શ્રી રામ સાંભળતા જ મમતા બેનરજી થાય છે ગુસ્સે?

English summary
BJP Announced candidate list for rajkot municipal corporation election
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X