• search

આ રીતે ભાજપ સરકારે ગરવી ગુજરાતને બનાવ્યું વાયબ્રન્ટ ગુજરાત

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  છેલ્લા 12 વર્ષમાં ગુજરાતની કાયાપલટ થઇ ગઇ છે. પ્રાદેશિક સ્તરેથી તેની ખ્યાતિ આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચી છે. વર્ષ 2001માં ભાજપની સરકારની આગેવાની મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીના હાથમાં આવ્યા બાદ તેમની દીર્ઘદ્રષ્ટિ, કુશળ આયોજન અને વ્યવસ્થાપન, સાચી દિશામાં ટેકનોલોજીનો ઉપયોગ વગેરે જેવી બાબતોને પગલે ગુજરાતની કાયાપલટ અને નવી ઓળખ શક્ય બની છે. છેલ્લા એક દાયકા પર નજર કરીએ તો 'ગરવી ગુજરાત' હવે 'વાયબ્રન્ટ ગુજરાત' બન્યું છે.

  આ બાબતે અનેક લોકો એમ કહેશે કે ગુજરાત તો દાયકાઓથી નહીં પણ સદીઓથી ગરવી એટલે કે ગર્વ અપાવનારું રાજ્ય છે. પણ અહીં કહેવું પડશે કે છેલ્લા એક દાયકામાં ગુજરાતને સર્વાંગી વિકાસ કરીને સમાજના તમામ વર્ગો અને આર્થિક મોરચાઓ પર શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા એક રાજ્ય તરીકે ખ્યાતિ મેળવી છે. ગુજરાતીઓનો ડંકો હરહંમેશથી વાગતો આવ્યો છે, પણ ગુજરાતનો ડંકો વગાડવાનું કામ નરેન્દ્ર મોદીએ કર્યું છે.

  આજે ગુજરાતે કૃષિ વિકાસ, ઔદ્યોગિક વિકાસની સાથે સામાજિક વિકાસની દિશામાં નોંધપાત્ર કાર્ય કર્યું છે. 'ગરવી ગુજરાત' માંથી 'વાયબ્રન્ટ ગુજરાત' બનવાની યાત્રા કયા માર્ગે આગળ વધી તે આવો જાણીએ...

  2001

  2001


  ભાજપના અગ્રણી અને યુવા નેતા નરેન્દ્ર મોદીએ પ્રથમવાર ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા.

  2002

  2002


  - નારી ગૌરવ નીતિની ઘોષણા
  - મહિલા સશક્તિકરણનો આરંભ
  - વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપે અભૂતપૂર્વ જનસમર્થન મેળવી રાજ્યનું શાસન સંભાળ્યું

  2003

  2003


  - વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટનો આરંભ
  - ઇ ગવર્નન્સ
  - UN SASAKAWA એવોર્ડ ફોર ડિઝાસ્ટર રિડક્શન
  - જ્યોતિગ્રામ યોજના

  2004

  2004


  - કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો આરંભ
  - GSDMA ગોલ્ડ એવોર્ડ ફોર ઇનોવેશન્સ ઇન ગવર્નન્સ
  - ગોલ્ડ એવોર્ડ

  2005

  2005


  - બાળકી બચાવો અભિયાન

  2006

  2006


  - ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ આપવાની યોજનાનો આરંભ
  - કૃષિ મહોત્સવથી હરિત ક્રાંતિ લાવાવાનો પ્રયત્ન
  - કૃષિ મહોત્સવ યોજીને કૃષિ ક્ષેત્રને વેગવંતુ બનાવવા પ્રયાસ

  2007

  2007


  - 108 ઇમર્જન્સી સેવાનો આરંભ
  - બેસ્ટ બાયો સ્ટેટનો એવોર્ડ
  - એવોર્ડ ફોર એક્સલન્સ ગવર્નન્સ
  - કોમ્પ્યુટર સોસાયટી ઓફ ઇન્ડિયા અને Nihilent એવોર્ડ

  2008

  2008


  - ગુજરાતને સુરક્ષિત બનાવવાની પ્રાથમિકતા
  - સ્કોપ એવોર્ડ
  - રાજીવ ગાંધી વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશન એવોર્ડ 2006
  - નેશનલ એવોર્ડ ફોર એક્સલન્સ ઇન કોસ્ટ મેનેજમેન્ટ 2007
  - નેશનલ એવોર્ડ ટુ પાવર યુટિલિટીઝ

  2009

  2009


  - મહિલાઓ અને બાળકો માટે ષૌષ્ટિક આહાર અભિયાન
  - ઇ-ઇન્ડિયા 2009 (ઇ-ગવર્નમેન્ટ) એવોર્ડ
  - બીઆરટીએસ પ્રોજેક્ટ

  2010

  2010

  - પશુ કલ્યાણ
  - પશુ કલ્યાણ માટે પશુ આરોગ્ય મેળા અભિયાન
  - એવોર્ડ ફોર ઇનોવેટિવ યુઝ ઓફ સોશિયલ મીડિયા
  - શિક્ષણ ક્ષેત્રે ગુણોત્સવ કાર્યક્રમનો આરંભ
  - ઇ - ગવર્નન્સ

  2011

  2011


  - ઇ-મમતા : મોબાઇલ ટેકનોલોજી દ્વારા માતા અને બાળકની સંભાળ
  - શિક્ષણ ક્ષૈત્રે કન્યા કેળવણી કાર્યક્રમ વધારે આક્રમક રીતે અમલી
  - ઇ ગવર્નન્સ
  - પર્યાવરણ સંરક્ષણ અને હરિત વિકાસ
  - પોર્ટ સેક્ટરમાં લીડર બન્યું ગુજરાત

  2012

  2012


  - વધુ સારા કૃષિ વિકાસ માટે ડ્રીપ ઇરિગેશન
  - ગુજરાત ભારતનું સોલર કેપિટલ બન્યું
  - ગિફ્ટ સિટીનું ઉદઘાટન
  - સતત ત્રીજીવાર નરેન્દ્ર મોદી બન્યા ગુજરાતના મુખ્યમંત્રી
  - મુખ્યમંત્રી અમૃતમ યોજના

  2013

  2013


  - સસ્તા દરની આવાસ યોજના
  - નિવૃત્ત રમતવીરો માટે પેન્શન યોજના
  - લઘુમતી શિષ્યવૃત્તિ યોજના
  - સ્વસ્થ ગુજરાત, ઉજ્જવલ ગુજરાત યોજના

  English summary
  BJP government successfully transform Garvi Gujarat into vibrant gujarat

  For Breaking News from Gujarati Oneindia
  Get instant news updates throughout the day.

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more