ભાજપના 182 ધારાસભભ્યોના નામો ફાઇનલ કરવા સીએમ અને સીઆર દિલ્હીમાં

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની ઉમેદવારોના નામ પર આખરી મોહર મારવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ દિલ્હી પાર્લામેન્ટ્રી બોર્ડની મીટીમાં સહભાગી થયા હતા. પહેલા ફેસની ચૂંટણીમાં ઉમેદવારી નોધાવાની છેલ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની ઉમેદવારોના નામ પર આખરી મોહર મારવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ દિલ્હી પાર્લામેન્ટ્રી બોર્ડની મીટીમાં સહભાગી થયા હતા. પહેલા ફેસની ચૂંટણીમાં ઉમેદવારી નોધાવાની છેલ્લી તારીખ 14 નવેમ્બર છે. જ્યારે બીજા ફેસની ચૂંટણીની ઉમેદવરી નોધવાની છેલ્લી તારીખ 17 નવેમ્બર છે. આ પહેલા ભાજપ પોતાના તમામ 182 ઉમેદવારોના નામોની જાહેરાત કરી દેશે.

Bhupendra patel

ભારતીય જનતા પાર્ટીની રાષ્રટીય કારોબારી દ્વારા ભાજપના ગુજરાત વિધાનસભાના 182 ઉમેદવારોના નામો ફાઇનલ કરવામાં આવશે. આ પહેલા કેન્દ્રીય મંત્રી ગૃહ અને સહકારી મંત્રી અમીદ શાહ દ્વારા ત્રણ દિવસ સુધી 3 ઉમેદવારોના નામોની પેનલ બનાવીને રાષ્ટ્રીય કારોબારીને મોકલી આપી હતી.

ભાજપ દ્વારા દિવાળી બાદ 182 બેઠકો પર સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી .જેમા 4 હજાર કરા વધારે ભાજપના કર્યકર્તાઓ દ્વારા વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી નોધાવી હતી. તેમાથી સંકલ સમિતિએ ત્રણ નામોની પેનલ બનાવી હતી. જેમાથી આખરી નામ નક્કી કરવામાં આવશે. ભાજપના આતરીક સૂત્રોના જણાવ્યા અનુસાર આજ સાંજ સુધીમાં ભાજપના પ્રથમ તબક્કાના ઉમેદવારોના નામો આજ રાત્રે જાહેર કરી દેવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X