અ'વાદ-ભાવનગર રોડ પર આવેલ નિરમા પ્લાન્ટમાં થયો બ્લાસ્ટ
નિરમાના પ્લાન્ટમાં થયો બ્લાસ્ટ, મોટી સંખ્યામાં લોકોની મોત થઇ હોવાની આશંકા.
અમદાવાદ ભાવનગર હાઇ વે પર આવેલ નિરમા પ્લાન્ટમાં મોટો બ્લાસ્ટ થયો છે. કાળાગામ પાસે આવેલા નિરમાના પ્લાન્ટમાં એસિડ ટેન્કમાં કરવામાં આવી રહેલા વેન્ડિંગ વખતે આ બ્લાસ્ટ થયો હતો. પ્રાપ્ત માહિત મુજબ મોટી સંખ્યામાં લોકોની મોત થઇ હોવાની આશંકા છે.

જો કે આ અંગે હાલ વધુ માહિતી પ્રાપ્ત નથી. પણ એસિડ ટેન્કમાં વેલ્ડિંગ વખતે બ્લાસ્ટના કારણે મોટી સંખ્યામાં લોકોની મોત થઇ હોવાની અને ઇજાગ્રસ્ત થયા હોવાના સમાચારો હાલ પ્રાપ્ત થયા છે.












Click it and Unblock the Notifications
