Pics: ૧૦ કરોડ ટપકાંઓ જોડી બનાવ્યું નરેન્દ્ર મોદીનું ચિત્ર
ગાંધીનગર, 12 માર્ચ: ગુજરાતના મુખ્યમંત્રી પ્રત્યે ગુજરાત સહિત દેશના લોકોમાં પણ એક લોકપ્રિય નેતા તરીકે ઉભરી આવ્યાં છે. નરેન્દ્ર મોદીને આજે નડિયાદની નોલેજ હાઇસ્કુલના યુવાન ચિત્ર શિક્ષક સતિષ પાટીલે સ્ટ્રીપલીંગ આર્ટના માધ્યમથી ૧૦ કરોડ ટપકાં દ્વારા તૈયાર કરેલું નરેન્દ્ર મોદીનું ચિત્ર અર્પણ કર્યું હતું.
આ ચિત્ર સ્ટ્રીપલીંગ આર્ટની આગવી કલાસૂઝથી ૧૦ કરોડ ટપકાં દ્વારા પંદર માસના સમયમાં અવિરત પરિશ્રમ કરીને તેમજ સુર્વણ અને હિરાનો ઉપયોગ કરીને સતિષ પાટીલે તૈયાર કર્યું છે.
નરેન્દ્ર મોદીએ આ યુવા ચિત્રકારની કલા સાધનાને બિરદાવી પ્રોત્સાહન પુરૂં પાડ્યું હતું અને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે સરકારના દંડક પંકજ દેસાઇ તથા અગ્રણી નરહરિ અમીન પણ ઉપસ્થિત રહ્યા હતા.

ટપકાઓમાં ઉપસ્યા નરેન્દ્ર મોદી
આ ચિત્ર સ્ટ્રીપલીંગ આર્ટની આગવી કલાસૂઝથી ૧૦ કરોડ ટપકાં દ્વારા પંદર માસના સમયમાં અવિરત પરિશ્રમ કરીને તેમજ સુર્વણ અને હિરાનો ઉપયોગ કરીને સતિષ પાટીલે તૈયાર કર્યું છે.

ટપકાઓમાં ઉપસ્યા નરેન્દ્ર મોદી
આ ચિત્ર સ્ટ્રીપલીંગ આર્ટની આગવી કલાસૂઝથી ૧૦ કરોડ ટપકાં દ્વારા પંદર માસના સમયમાં અવિરત પરિશ્રમ કરીને તેમજ સુર્વણ અને હિરાનો ઉપયોગ કરીને સતિષ પાટીલે તૈયાર કર્યું છે.

ટપકાઓમાં ઉપસ્યા નરેન્દ્ર મોદી
આ ચિત્ર સ્ટ્રીપલીંગ આર્ટની આગવી કલાસૂઝથી ૧૦ કરોડ ટપકાં દ્વારા પંદર માસના સમયમાં અવિરત પરિશ્રમ કરીને તેમજ સુર્વણ અને હિરાનો ઉપયોગ કરીને સતિષ પાટીલે તૈયાર કર્યું છે.

Click it and Unblock the Notifications