યુવા કોંગ્રેસના ઉપપ્રમુખ પ્રકાશ ગુર્જર ભાજપામાં જોડાયા

ર૦૦૯માં રાહુલ ગાંધીના નેતૃત્વમાં યુવા કોંગ્રેસની ચૂંટણી લડી મહામંત્રી બનેલા અને હાલ પ્રદેશ યુવા કોંગ્રેસના ઉપપ્રમુખશ્રી પ્રકાશ ગુર્જરે જણાવ્યું હતું કે રાહુલ ગાંધીએ યુવાનોને હળાહળ અન્યાય કર્યો છે અને કોંગ્રેસના બંધારણનો ભંગ કરી છેતરપીંડી કરેલ છે. તેવા સંજોગોમાં આજે કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયો છું.
ભાજપાના પ્રદેશ ઉપાધ્યક્ષ કૌશિકભાઈ પટેલે ખેસ પહેરાવી પક્ષમા આવકાર્યા હતા.આ પ્રસંગે ભાજપાના પ્રવક્તા આઈ.કે.જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.












Click it and Unblock the Notifications
