For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતને હિમાચલની આ મહિલા પ્રધાન "રોલ મોડલ" માને છે, હવે મળશે મોદીથી!

ગુજરાતને છે છોકરી માને છે તે રોલ મોડલ, તે હવે પીએમ મોદીની મળશે ગુજરાતમાં. જાણો કોણ છે જબના ચૌહાણ?

By Chhatrasingh Bist
|
Google Oneindia Gujarati News

જબના ચૌહાણ હિમાચલ પ્રદેશના મંડી જીલ્લાના થરજૂળ ગ્રામ રાજ્ય ની પ્રધાન છે. જબના ચૌહાણે 22 વર્ષ ની ઉમરમાં જ્યારે ચૂંટણી લડી હતી ત્યારે જ તેને વિચારી લીધુ હતું કે તે પોતાની પંચાયતને આ વિસ્તારની મોડેલ રૂપ પંચાયત રૂપે સ્થાપશે.ગરીબ કુ઼ટુંબમાં જનમેલી જબના ચૌહાણએ માત્ર એક વર્ષ ના સમયમાં પોતાના પંચાયત વિસ્તારમાં દારુબંધી ના વિરુદ્ધ પ્રસતાવ પસાર કરાવ્યો હતો. અને આખા રાજ્યમાં એક ઉદાહરણ સ્થાપ્યું હતું. એના લિધે શિવરાત્રીના મહોત્સવ ના સમાપનમાં રાજયપાલ દેવવ્રત એ જબના ચૌહાનને મંચ થી શુભેચ્છા પાઠવી હતી.

jabana

અને હવે જબના ચૌહાન મહિલા દિવસે એટલે કે 8 માર્ચના રોજ ગુજરાતના ગાંધીનગરમાં યોજાનારી રાજય સ્તરની સ્વચ્છ શક્તિ કાર્યક્રમમાં ભાગ લેશે. નોંધનીય છે કે સમગ્ર દેશમાં માંથી હજારો મહિલાઓ સ્વચ્છતા અને દારુબંધીની માટે યોજવામાં આવેલા આ કાર્યક્રમમાં હાજર રહેવા ગાંધીનગર પહોંચશે.

નોંધનીય છે કે રાજય જળ અને સ્વચ્છતા મંત્રાલય દ્વારા તેમના પ્રદેશની પ્રતિભાશાળી મહિલા સરપંચોના નામ માંગ્યા હતા .જે હેઠળ ગુજરાત માં થવા જઈ રહેલ કાર્યક્રમમાં જબના ચૌહાણની પસંદગી થઇ હતી. ત્યારે જબના ચૌહાણે આ માટે પ્રદેશ અને જિલ્લા પ્રશાસનનો આભાર માન્યો છે. નોંધનીય છે કે જબના ચૌહાણને આ પહેલા બેસ્ટ પ્રધાનનો એવોર્ડ પણ મળી ચૂક્યો છે. જે તેમણે તેમના વિસ્તારના સ્વચ્છતા કાર્યક્રમો માટે આપવામાં આવ્યો છે.

English summary
Himachal pradesh doughter jabnsa chauhan became the roll model for the nation. Read here more.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X