For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કચ્છમાં ધૂળ-ધુમ્મસનું સામ્રાજ્યઃ મુંબઇની બે ફ્લાઇટ પરત ફરી

|
Google Oneindia Gujarati News

ભુજ, 14 ઓક્ટોબરઃ કચ્છ ખાતે અચાનક વાતાવરણમાં પલટો આવતા જિલ્લામાં ધૂળ અને ધુમ્મસનું સામ્રાજ્ય છવાયું છે. જેના કારણે મુંબઇથી આવેલી બે ફ્લાઇટને આજે સવારે પરત ફરવાની ફરજ પડી હતી. ખરાબ વાતાવરણના કારણે બન્ને ફ્લાઇટ કચ્છમાં ઉતરાણ કરી શકી નહોતી. બીજી તરફ ધૂળની ડમરીઓ ઉડતા અને ધુમ્મસ છવાઇ જતા શહેરીજનોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

અપર એર સરક્યુલેશનના પગલે જિલ્લાના અનેક ભાગોમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. સવારથી જ વાતાવર ધુમ્મસભર્યુ બની ગયું હતું. ધૂળની ડમરીઓથી લોકોની સ્થિતિ કફોળી બની ગઇ છે. વાહનચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેના કારણે નોકરિયાત અને વેપારી વર્ગને મુશ્કેલીઓ નડી હતી. મળતા અહેવાલ અનુસાર આ જ પ્રકારનું વાતાવરણ આવતી કાલ સુધી પણ યથાવત રહે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

કચ્છમાં ધૂળ-ધુમ્મસનું સામ્રાજ્ય

કચ્છમાં ધૂળ-ધુમ્મસનું સામ્રાજ્ય

અપર એર સરક્યુલેશનના પગલે જિલ્લાના અનેક ભાગોમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. સવારથી જ વાતાવર ધુમ્મસભર્યુ બની ગયું હતું. ધૂળની ડમરીઓથી લોકોની સ્થિતિ કફોળી બની ગઇ છે. વાહનચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

English summary
dusty atmosphere in kutch
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X