ગુજ.વિધાનસભાનું પ્રથમ સત્ર અને નવા અધ્યક્ષની વરણી જુઓ તસવીરોમાં
ગાંધીનગર, 23 જાન્યુઆરી: મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે આજે સર્વાનુમતે વરાયેલા વજુભાઈ રૂડાભાઈ વાળાને અંતઃકરણથી અભિનંદન અને શુભેચ્છા આપ્યા હતા. મુખ્ય મંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વજુભાઈ વાળાના ૪પ વર્ષના સુદીર્ઘ સક્રિય યોગદાનને ગૌરવરૂપ ગણાવતાં જણાવ્યું હતું કે, વજુભાઈ વાળાના આ લાંબા જાહેરજીવન દરમિયાન તેમણે બધા જ પ્રકારની જવાબદારી ગૃહમાં અને અન્ય રીતે સંભાળી છે. પ્રજાજીવનમાં નિષ્ઠાવાન નેતા જ નહીં, કુશળ વહીવટકર્તા તરીકે તેમણે પોતાની પ્રતિબદ્ધતા પુરવાર કરી છે.
એક વરિષ્ઠ મંત્રી તરીકે ગુજરાત સરકારનું તેઓ ચાલકબળ રગા છે અને ઘણા વિક્રમો એમના નામે નોંધાયા છે. આ નાનીસૂની સિદ્ધિ નથી, તેમ મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું. વજુભાઈ વાળાની વિશિષ્ઠ રમૂજવૃત્તિની પ્રસંશા કરતાં નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે, કપરામાં કપરી પરિસ્થિતિમાં પણ રમૂજી શૈલીથી તનાવના વાતાવરણને
હળવાશમાં બદલવામાં વજુભાઈ વાળા સફળ રગા છે.
મુખ્યમંત્રીએ વિરોધપક્ષના મિત્રોએ પણ વજુભાઈ વાળાની વિધાનસભા અધ્યક્ષ તરીકે સર્વાનુમતે વરણી કરવામાં જે ઉચ્ચ પરંપરાનું યોગદાન આપ્યું તેની સહર્ષ નોંધ લીધી છે. જે ઉચ્ચત્તમ વૈધાનિક પદ ઉપર વજુભાઈ વાળા બિરાજે છે તેમાં આગામી પાંચ વર્ષ સુધી ગૃહના કુશળ સંચાલન સાથે હળવાશની પળોનો અનુભવ થતો
રહેશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
મુખ્ય મંત્રીએ નવી વિધાનસભાના આજના પ્રથમ સત્રના પ્રારંભે સહુ ધારાસભ્યોને અભિનંદન આપ્યા હતા અને જણાવ્યું હતું કે, આજે ર૩મી જાન્યુઆરીએ
સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિનો અવસર છે. ભારતની આઝાદીની લડતમાં સુભાષચંદ્ર બોઝનું અનોખું યોગદાન રગું હતું. તેમણે આજે આદરાંજલિ આપીએ અને આ વિધાનગૃહ ઉજ્જવળ પરંપરાનું યશભાગી બને એવી અભિલાષા તેમણે વ્યક્ત કરી હતી.

ગુજ.વિધાનસભાનું પ્રથમ સત્ર અને નવા અધ્યક્ષની વરણી
13મી ગુજરાત વિધાનસભાનું પ્રથમ સત્ર આજે મળ્યુ હતું. જેમાં નવા અધ્યક્ષ તરીકે વજુભાઇવાળાની વરણી કરવામાં આવી હતી.

Click it and Unblock the Notifications