For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદીને આપવા જોઇએ અમેરિકાના વિઝા: પૂર્વ અમેરિકન રાજદૂત

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 1 સપ્ટેમ્બર : ભારતમાં અમેરિકાના પૂર્વ રાજદૂત રૉબર્ટ બ્લેકવિલે જણાવ્યું કે અમેરિકાએ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને વિઝા આપવા જોઇએ. બ્લેકવિલે આ વાત મોદી સાથેની મુલાકાત બાદ કહી હતી.

મોદીને અમેરિકાના વિઝા નહી આપવા અંગે પત્રકારો દ્વારા પૂછવામાં આવેલા સવાલના જવાબમાં બ્લેકવિલે જણાવ્યું હતું કે 'નરેન્દ્ર મોદી ભારતના જાણીતા રાજનૈતિક વિચારક છે અને હું નથી માનતો કે અમેરિકા હજારો માઇલ દૂર રહીને પણ આ સ્થિતિમાં છે કે ભારતમાં અત્રે શું થઇ રહ્યું છે, આ અંગે પ્રામાણિક મત રાખો. એ ભારતીયો પર નિર્ભર છે.'

તેમણે જણાવ્યું કે 'મારું પોતાનું મંતવ્ય છે કે જો નરેન્દ્ર મોદી અમેરિકા જવા ઇચ્છતા હોય તો તેમને વિઝા મળવા જોઇએ.' બ્લેકવિલ વર્ષ 2001થી 2003 દરમિયાન ભારતમાં અમેરિકાના રાજદૂત હતા. બ્લેકવિલ હવે યુએસ કાઉન્સિલ ઓન ફોરેન રિલેશન્સના સીનિયર ફેલો અને લૉબીઇસ્ટ છે.

વર્ષ 2005માં અમેરિકાએ મોદીને કૂટનીતિક ગણાવી વિઝા આપવાથી ઇનકાર કરી દીધો હતો, અને તેમનું પ્રવાસન અને વ્યાપારિક વિઝા પ્રવાસન અને રાષ્ટ્રિયતા અધિનિયમ અંતર્ગત પરત લઇ લેવામાં આવ્યું હતું.

અમેરિકાના પૂર્વ રાજદૂત રૉબર્ટ બ્લેકવિલેની મોદી સાથેની મુલાકાત જુઓ તસવીરોમાં...

પૂર્વ અમેરિકન રાજદૂત મોદીને મળ્યા

પૂર્વ અમેરિકન રાજદૂત મોદીને મળ્યા

ભારતમાં અમેરિકાના પૂર્વ રાજદૂત રૉબર્ટ બ્લેકવિલે જણાવ્યું કે અમેરિકાએ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને વિઝા આપવા જોઇએ. બ્લેકવિલે આ વાત મોદી સાથેની મુલાકાત બાદ કહી હતી.

પૂર્વ અમેરિકન રાજદૂત મોદીને મળ્યા

પૂર્વ અમેરિકન રાજદૂત મોદીને મળ્યા

મોદીને અમેરિકાના વિઝા નહી આપવા અંગે પત્રકારો દ્વારા પૂછવામાં આવેલા સવાલના જવાબમાં બ્લેકવિલે જણાવ્યું હતું કે 'નરેન્દ્ર મોદી ભારતના જાણીતા રાજનૈતિક વિચારક છે અને હું નથી માનતો કે અમેરિકા હજારો માઇલ દૂર રહીને પણ આ સ્થિતિમાં છે કે ભારતમાં અત્રે શું થઇ રહ્યું છે, આ અંગે પ્રામાણિક મત રાખો. એ ભારતીયો પર નિર્ભર છે.'

પૂર્વ અમેરિકન રાજદૂત મોદીને મળ્યા

પૂર્વ અમેરિકન રાજદૂત મોદીને મળ્યા

તેમણે જણાવ્યું કે 'મારું પોતાનું મંતવ્ય છે કે જો નરેન્દ્ર મોદી અમેરિકા જવા ઇચ્છતા હોય તો તેમને વિઝા મળવા જોઇએ.' બ્લેકવિલ વર્ષ 2001થી 2003 દરમિયાન ભારતમાં અમેરિકાના રાજદૂત હતા. બ્લેકવિલ હવે યુએસ કાઉન્સિલ ઓન ફોરેન રિલેશન્સના સીનિયર ફેલો અને લૉબીઇસ્ટ છે.

પૂર્વ અમેરિકન રાજદૂત મોદીને મળ્યા

પૂર્વ અમેરિકન રાજદૂત મોદીને મળ્યા

નરેન્દ્ર મોદીએ રૉબર્ટ બ્લેકવિલને આપી ભેંટ...

પૂર્વ અમેરિકન રાજદૂત મોદીને મળ્યા

પૂર્વ અમેરિકન રાજદૂત મોદીને મળ્યા

આ મુલાકાતમાં ગુજરાતમાં અમેરિકન કંપનીઓની આથિર્ક-ઔદ્યોગિક ભાગીદારી અને રોકાણના ક્ષેત્રોનું ફલક વિસ્તૃત કરવા અંગે ફળદાયી પરામર્શ કર્યો હતો.

English summary
US trade delegation led by former US envoy Mr. Robert Blackwill pays courtesy visit to Gujarat CM Narendra Modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X