For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતને સ્વચ્છ રાખવા જીએનએફસીનું 10.57 કરોડનું દાન

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 3 ઓક્ટોબરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2જી ઓક્ટોબરથી દેશભરમાં સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું છે, તેમનો ઉદ્દેશ્ય છેકે મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિ આવે ત્યારે ભારત દેશ એક સ્વચ્છ ભારત તરીકે જાણીત બને. આ માટે તેમણે તમામ દેશવાસીઓને તેમણે આહ્વાન કર્યું છે. જેના ભાગરૂપે ગઇ કાલે ગુજરાતમાં સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી અને તેને વેગવતું બનાવવા પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ તકે ગુજરાત સરકારના સાહસ ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ કોર્પોરેશન લી.(જીએનએફસી)ના અધ્યક્ષ અને મુખ્ય સચિવ ડો. વરેશ સિંહાએ મુખ્યમંત્રી સ્વચ્છતા નિધિમાં 10. 25 કરોડ અને 32 લાખ એમ કુલ 10.57 કરોડ રૂપિયાનો ચેક સમાજ દાયિત્વ નિભાવતા અર્પણ કર્યો હતો.

મુખ્યમંત્રીએ ગુજરાતના મામ ગામો-ઘરોને શૌચાલય સુવિધા પૂરી પાડવા માટે જનસહયોગથી જે મુહિમ ચલાવી છે, જેમાં કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સીબિલિટી(સીએસઆર) નિભાવતા જાહેરા સાહસો, ઉદ્યોગગૃહો અને વ્યકિત દાતાઓ શૌચાલય માટે દાન આપે છે, તે માટે અલાયદા મુંખ્યમંત્રી સ્વચ્છતા નિધિની રચના કરી છે. આ પ્રસંગે જીએનએફસીના મેનેજીંગ ડિરેક્ટર ડો. રાજીવકુમાર ગુપ્તા અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. જેની તસવીરો અહીં નીચેના સ્લાઇડરમાં રજૂ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ-
ગુજરાતના આ માર્ગો બનશે નેશનલ હાઇવે
આ પણ વાંચોઃ- સ્વચ્છ ભારત, શ્રેષ્ઠ ભારતઃ બાપુના ‘ગામ'થી ગુજરાતે શરૂ કરી મોદીની ઝુંબેશ

જીએનએફસીનું 10.57 કરોડનું દાન

જીએનએફસીનું 10.57 કરોડનું દાન

ગુજરાત સરકારના સાહસ ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ કોર્પોરેશન લી.(જીએનએફસી)ના અધ્યક્ષ અને મુખ્ય સચિવ ડો. વરેશ સિંહાએ મુખ્યમંત્રી સ્વચ્છતા નિધિમાં 10. 25 કરોડ અને 32 લાખ એમ કુલ 10.57 કરોડ રૂપિયાનો ચેક સમાજ દાયિત્વ નિભાવતા અર્પણ કર્યો હતો.

English summary
Gujarat Narmada Valley Fertilizer Corporation Limited (GNFC) donates Rs 10.57-Cr in CM’s Swachhta Nidhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X