ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ તરીકે બે નામો નક્કી, જાણો નામો
ગુજરાત વિધાનસભાની અધ્યક્ષ તરીકે શંકર ચૌધરી અને ઉપાધ્યક્ષ તરીકે જેઠા ભરવાડની નિણૂંક કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાનું પહેલ સત્ર 19 અને 20 ડિસેમ્બરના રોજ મળશે તે પહાલ સ્પીકરની નિમણૂંક કરવામાં આવી છે.
ગુજરાત વિધાનસભાનું બે દિવસીય સત્ર 19 ડિસેમ્બરના રોજ મળશે આ પહેલા ગુજરાતના રાજ્યાપાલ દ્વારા પોટેમ સ્પીકર તરીકે માંજલપુર બેઠકના ધારાસબ્ય યોગેશ પટેલની વરણી કરી હતી. ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાત વિધાનસભાની અધ્યક્ષ અને ઉપાધ્યક્ષના નામો નક્કી કરી દેવામાં આવ્યા છે. જેમા અધ્યક્ષ તરીકે થરાદના ધારાસભ્ય શંકર ચૌધરી અને ઉપાધ્યક્ષ તરીકે શહેરાના ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડની પસદગી કરવામાં આવી છે.

15 ગુજરાત વિધાનસભાની બે દિવસ 19 અને 20 ડિસેમ્બરના રોજ મળશે જેમાં વિધાનસભાની અધ્યક્ષ તરીકે શંકર ચૌધરી અને ઉપાદ્યક્ષ તરીકે જેઠાભાઇ ભરવાડના નામ નક્કી કરવામાં આવય્ા છે. ગુજરાત વિધાનસભાના સત્રમાં પહેલા દિવેસ રાજ્યપાલના ભાષણ અને પૂર્વ સભ્યો જેમના મૃત્યુ થયા હોય તેમને શ્રદ્ધાંજલી આપવામાં આવશે. ત્યાર બાદ ગૃહની કાર્યવાહ શરી કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
