રાજકોટમાં એક એસએમએસના કારણે અથડામણ, એકનું મોત

માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે, આ બબાલ એક એસએમએસના કારણે થઇ છે. જો કે, સવારે એ એસએમએસને લઇને સમાધાન પણ થઇ ગયું હતું પરંતુ સાંજે ફરીથી બે જૂથો વચ્ચે બોલાચાલી થઇ હતી. બાદમાં આ બોલાચાલીએ મારામારીનું સ્વરૂપ લઇ લીધું હતું અને તેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું.
રાજુભાઇ રાજપુતે સંજય પટેલને છરી મારી હતી. જેમાં સંજય પટેલનું મોત નિપજ્યું હતું. પોલીસે ઘટનાની પ્રાથમિક તપાસ હાથ ધરી છે અને આ અંગે તપાસ હાથ ધરી છે.












Click it and Unblock the Notifications
