For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012 : મહત્વની અને રસપ્રદ હકીકતો

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 6 ડિસેમ્બર : ભારતના ચૂંટણીપંચે ગુજરાત વિધાનસભા ચૂંટણી ર૦૧રને મુકત, ન્યાયી, પારદર્શક વાતાવરણમાં સંપન્ન કરવા માટે પૂરતી વ્યવસ્થા સુનિશ્ચિત કરી છે. મતદારો કોઇપણ પ્રકારના લોભ, લાલચ, શેહ કે શરમ વિના મુકતમને તેમના કિંમતી મતની પવિત્ર ફરજ નિર્ભયતાપૂર્વક અદા કરે તે અત્યંત આવશ્યક છે.

મુખ્ય ચૂંટણી અધિકારી, ગાંધીનગર દ્વારા ઉપલબ્ધ કુલ મતદારો, યુવા મતદારો, મતદાન મથક, મતદાનમથક સ્થળ, વિજાણું મતદાન યંત્ર, વર્ષ ર૦૧રની ચૂંટણીઓમાં ઉમેરાયેલા મતદારો, ઉમેદવારો, મહિલા ઉમેદવારો, સૌથી મોટા મતદાન મથકો, પક્ષવાર અને અપક્ષ ઉમેદવારો, ચૂંટણી પંચને મળેલી ફરીયાદો, મતદાન માટે મતદાર જાગૃતિ અભિયાન, ટેકનોલોજીનો ચૂંટણીતંત્ર દ્વારા ઉપયોગ, એમ.સી.એમ.સી. કમિટી જેવી બાબતોને લગતી સમગ્રતયા આંકડાકીય માહિતી આ સાથે પ્રસ્તુત કરેલ છે.

gujarat-election-2012

ગુજરાત વિધાનસભા ચૂંટણી સરવૈયું અહીં વાચો

મતદારોની વિગતો

ગુજરાતમાં કુલ પુરુષ મતદારો : 19933543
ગુજરાતમાં કુલ સ્ત્રી મતદારો : 18143714
ગુજરાતમાં કુલ અન્ય મતદારો : 197
ગુજરાતમાં કુલ મતદારો : 38077454
ઇલેક્ટ્રોરલ ફોટો આઇડેન્ટિટિ કાર્ડ (EPIC) : 99.66%
ફોટો ઇલેક્ટોરલ રોલ્સ (PER) : 99.53%

વય મુજબ મતદારો
18-19 : 1336611
20-29 : 10069061
30-39 : 9379610
40-49 : 7436319
50-59 : 5075681
60-69 : 2907901
70-79 : 1446707
80+ : 425564

પ્રથમ તબક્કાના મતદારો
પુરુષ મતદારો : 9575278
સ્ત્રી મતદારો : 8602557
અન્ય મતદારો : 118
કુલ મતદારો : 18177953

દ્વિતીય તબક્કાના મતદારો
પુરુષ મતદારો : 10358265
સ્ત્રી મતદારો : 9541157
અન્ય મતદારો : 79
કુલ મતદારો : 19899501

મતદાન મથકો / મતદાન મથક સ્થળ (PS/PSL)

પ્રથમ તબક્કાના મતદાન મથકો : 21261
દ્વિતીય તબક્કાના મતદાન મથકો : 23318
કુલ મતદાન મથકો : 44579

પ્રથમ તબક્કાના મતદાન મથક સ્થળ : 12999
દ્વિતીય તબક્કાના મતદાન મથક સ્થળ : 14162
કુલ મતદાન મથક સ્થળ : 27161

સંવેદનશીલ મતદાન મથકો : 17029
વિસ્તાર મુજબ સૌથી મોટી બેઠક : 1 અબડાસા (6,278 ચો. કિમી અંદાજે)
મતદારોની સંખ્યા મુજબ સૌથી મોટી બેઠક : 158 કામરેજ (3,04,621)
મતદારોની સંખ્યા મુજબ સૌથી નાની બેઠક : 162 કારંજ (1,44,161)

ઇલેક્ટરોનિક વોટિંગ મશીન (EVM)
પ્રથમ તબક્કામાં EVMની સંખ્યા : 21261
દ્વિતીય તબક્કામાં EVMની સંખ્યા : 23318
કુલ EVMની સંખ્યા : 44579

મતદાર સુધારણા કાર્યક્રમની વિગત

મતદારો કુલ ઉમેરાયા કુલ રદ કરાયા વાસ્તવિક ઉમેરાયા
પુરુષ 179579 44376 135203
મહિલા 1690147 42138 126909
અન્ય 37 1 36
કુલ 348663 86515 262148

પ્રથમ તબક્કામાં
મતદારો કુલ ઉમેરાયા કુલ રદ કરાયા વાસ્તવિક ઉમેરાયા

પુરુષ 100437 32862 67575
મહિલા 192554 30203 62351
અન્ય 22 1 21
કુલ 193013 63066 129947

દ્વિતીય તબક્કામાં
મતદારો કુલ ઉમેરાયા કુલ રદ કરાયા વાસ્તવિક ઉમેરાયા

પુરુષ 79142 11514 67628
મહિલા 76493 11935 64558
અન્ય 15 0 15
કુલ 155650 23449 132202

પ્રથમ તબક્કાની 13-12-2012ના રોજ યાજાનારી ચૂંટણીની હકીકતો

- પ્રથમ તબક્કાની કુલ બેઠકો : 87
- પ્રથમ તબક્કાના કુલ ઉમેદવારો : 846
- પ્રથમ તબક્કાની કુલ મહિલા ઉમેદવારો : 46
- પ્રથમ તબક્કામાં મહત્તમ ઉમેદવારોવાળી બેઠક : 163 લિંબાયત, 20 ઉમેદવારો
- પ્રથમ તબક્કામાં લઘુત્તમ ઉમેદવારોવાળી બેઠક : 176 ગણદેવી(એસટી), બે ઉમેદવાર અને 178 ધરમપુર (એસટી) 4 ઉમેદવારો
- એક બેઠક પર એકથી વધુ મહિલા ઉમેદવાર : 163 લિંબાયત (4), 104 ભાવનગર ઇસ્ટ (3), 71 રાજકોટ ઇસ્ટ (2), 79 જામનગર સાઉથ (2), 81 ખંભાળિયા (2), 89 માંગરોળ (2), 94 ધારી (2), 99 મહુવા (2), 157 માંડવી (2)

પ્રથમ તબક્કામાં કઇ પાર્ટીના કેટલા ઉમેદવારો
Indipendent : 383
BJP : 87
INC : 84
GPP : 83
BSP : 79
JDU : 33
SP : 22
LJP : 13
CPIM : 8
Indian Fronts : 8
Republican Party of India(A) : 6
Others : 40
Total : 846

દ્વિતીય તબક્કાની 17-12-2012ના રોજ યાજાનારી ચૂંટણીની હકીકતો

- દ્વિતીય તબક્કાની કુલ બેઠકો : 95
- દ્વિતીય તબક્કાના કુલ ઉમેદવારો : 820
- દ્વિતીય તબક્કાની કુલ મહિલા ઉમેદવારો : 49
- દ્વિતીય તબક્કામાં મહત્તમ ઉમેદવારોવાળી બેઠક : 27 હિંમતનગર 18 ઉમેદવારો
- દ્વિતીય તબક્કામાં લઘુત્તમ ઉમેદવારોવાળી બેઠક : 129 ફતેપુરા (એસટી), ત્રણ ઉમેદવાર
- એક બેઠક પર એકથી વધુ મહિલા ઉમેદવાર : 44 એલિસબ્રિજ 93), 141 વડોદરા શહેર (એસસી) (3), 13 ડીસા 92), 38 કલોલ (2), 115 માતર (2), 133 ગરબાડા (2), 145 માંજલપુર (3)

દ્વિતીય તબક્કામાં કઇ પાર્ટીના કેટલા ઉમેદવારો
Indipendent : 284
BJP : 95
INC : 92
GPP : 84
BSP : 84
SP : 45
JDU : 32
LJP : 31
NCP : 8
Republican Party of India(A) : 7
Others : 58
Total : 820

English summary
Gujarat Assembly Election 2012 : Important and Interesting Facts.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X