For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

BJPની 70 ઉમેદવારોની પ્રથમ તબક્કાની યાદી જાહેર

ભાજપની 70 ઉમેદવારોની યાદી જાહેરનીતિન પટેલ, જીતુ વાઘાણી પણ લડશે ચૂંટણીઆ અંગે વધુ વાંચો અહીં...

By Shachi
|
Google Oneindia Gujarati News

શુક્રવારે સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટી દ્વારા 70 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. છેલ્લા 2-3 દિવસથી ભાજપમાં આ યાદી અંગે બેઠકો અને મંત્રણા ચાલી રહી હતી. કહેવાઇ રહ્યું હતું કે, ભાજપ 18 કે 19 નવેમ્બરના રોજ યાદી જાહેર કરશે. વળી, કેટલાક ઉમેદવારોના નામ ગુરૂવારે રાત્રે પણ જાહેર થવાની શક્યતા હતી. આ બધા વચ્ચે શુક્રવારે બપોરે ભાજપ તરફથી 70 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટ પશ્ચિમ બેઠક પરથી ચૂંટણી લડનાર છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મહેસાણાથી અને જીતુ વાઘાણી ભાવનગર પશ્ચિમથી ચૂંટણી લડનાર છે.

bjp

ભાજપના ઉમેદવારોની સત્તાવાર જાહેર થયેલી યાદી નીચે મુજબ છે:

  1. રાજકોટ પશ્ચિમ - વિજય રૂપાણી
  2. મહેસાણા - નીતિન પટેલ
  3. ભાવનગર પશ્ચિમ - જીતુ વાઘાણી
  4. અંજાર - વાસણભાઇ આહિર
  5. વાવ- શંકર ચૌધરી
  6. થરાદ - પરબતભાઇ પટેલ
  7. દિયોદર - કેશાજી ચૌહાણ
  8. ચાણસ્મા - દીલિપજી ઠાકોર
  9. ખેરાલુ - ભરતસિંહ ડાભી
  10. હિંમતનગર - રાજેન્દ્ર ચાવડા
  11. ખેડબ્રહ્મા - રમીલાબહેન બારા
  12. ભિલોડા - પી.સી.બરંડા
  13. મોડાસા - ભીખુસિંહ પરમાર
  14. દસકોઇ - બાબુભાઇ પટેલ
  15. ધોળકા - ભૂપેન્દ્રસિંહ ચૂડાસ્મા
  16. લીંબડી - કિરિટસિંહ રાણા
  17. વઢવાણ - ધનજીભાઇ પટેલ
  18. જસદણ - ભરત બોઘરા
  19. જેતપુર - જયેશ રાદડિયા
  20. જામનગર ગ્રામીણ - રાઘવજીભાઇ પટેલ
  21. જામનગર ઉત્તર - ધર્મેન્દ્રસિંહ જાડેજા
  22. જામજોધપુર - જીવનભાઇ સાપરીયા
  23. ખંભાળિયા - કાલુભાઇ ચાવડા
  24. દ્વારકા - પબુભા માણેક
  25. માંગરોળ - ભગવાનજીભાઇ કરગટીયા
  26. જુનાગઢ - મહેન્દ્રભાઇ મશરુ
  27. સોમનાથ - જશાભાઇ બારડ
  28. તાલાલા - ગોવિંદભાઇ પરમાર
  29. ધારી - દીલિપભાઇ સંઘાણી
  30. અમરેલી - બાવકુભાઇ ઉધાડ
  31. રાજુલા - હીરાભાઇ સોલંકી
  32. મહુવા - રાઘવજીભાઇ મકવાણા(આરસી)
  33. ભાવનગર ગ્રામીણ - પરશોતમભાઇ સોલંકી
  34. ભાવનગર પૂર્વ - વિભાઈવરીબહેન દવે
  35. ગઢડા (એસસી) - આત્મારામભાઇ પરમાર
  36. ઉમરેઠ - ગોવિંદભાઇ પરમાર
  37. સોજીત્રા - વિપુલભાઇ પટેલ
  38. મહેમદાબાદ - અર્જુનસિંહ ચૌહાણ
  39. થાસરા - રામસિંહ પરમાર
  40. બાલાસિનોર - મનસિંહ ચૌહાણ
  41. ગોધરા - સી.કે.રાઉલજી
  42. શહેરા - જેઠાભાઇ આહિર
  43. હાલોલ - જયદ્રથસિંહ પરમાર
  44. દેવગઢ બારિયા - બચુભાઇ ખાબડ
  45. સાવલી - કેતનભાઇ ઇનામદાર
  46. જેતપુર - જયંતિભાઇ રાઠવા
  47. વડોદરા સિટી - મનીષાબહેન વકીલ
  48. રાવપુરા - રાજેન્દ્રભાઇ ત્રિવેદી
  49. માંજલપુર - યોગેશભાઇ પટેલ
  50. પાદરા - દિનેશભાઇ પટેલ
  51. કરજણ - સતીશભાઇ પટેલ
  52. નાંદોલ એસટી - શબ્દશરણભાઇ તડવી
  53. ડેડિયાપાડા એસટી - મોતીભાઇ વસાવા
  54. વાઘરા - અરુણસિંહ રાણા
  55. ઝઘડિયા - રવજીભાઇ વસાવા
  56. અંકલેશ્વર - ઇશ્વરસિંહ પટેલ
  57. ઓલપાડ - મુકેશભાઇ પટેલ
  58. માંગરોળ એસટી - ગણપતભાઇ વસાવા
  59. વરાછા રોડ - કુમારભાઇ કાનાણી
  60. લિંબાયત - સંગીતબહેન પાટીલ
  61. મજૂરા - હર્ષ સંઘવી
  62. સુરત પશ્ચિમ - પૂર્ણેશભાઇ મોદી
  63. બારડોલી એસસી - ઇશ્વરભાઇ પરમાર
  64. નિઝર - કાંતિભાઇ ગામીત
  65. ડાંગ - વિજયભાઇ પટેલ
  66. જલાલપોર - રમેશભાઇ પટેલ (આરસી)
  67. વાસદા એસટી - ગણપતભાઇ મહાલા
  68. વલસાડ - ભરતભાઇ પટેલ
  69. પારડી - કનુભાઇ દેસાઇ
  70. ઉમરગામ એસટી - રમણભાઇ પાટકર
English summary
Gujarat Election 2017: BJP announces list of 70 candidates.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X