રૂપાણીની કેબિનેટમાંથી કોઇ Out અને કોણ In, જાણો

Written By:
Subscribe to Oneindia News

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવ્યા પછી મંગળવારે ભાજપ ગુજરાતમાં ફરી એક વાર તેની સત્તા જમાવશે. મંગળવારે વિજય રૂપાણીની સાથે કેબિનેટનું મંત્રીમંડળ પણ શપથ ગ્રહણ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની હાજરીમાં ગાંધીનગર ખાતે આ કાર્યક્રમ ભવ્ય કાર્યક્રમમાં રૂપાણી સમેત મંત્રીઓ શપથ ગ્રહણ કરશે. ત્યારે રૂપાણીના કેબિનેટ અને રાજ્યમંત્રીઓના લિસ્ટમાં કોનું નામ જોડવામાં આવ્યું છે અને કોનું નામ નીકાળવામાં આવ્યું છે તે અંગે જાણો અહીં. નોંધનીય છે કે આ સંભાવના છે.

Gujarat

વિજય રૂપાણીની નવી સરકારમાં 9 કેબિનેટ મંત્રી રહેશે. જેમના નામ નીચે મુજબ છે.

1- નિતિન પટેલ, નાયબ મુખ્યમંત્રી
2.ભુપેન્દ્રસિંહ ચુડાસમા
3.આર.સી.ફળદૂ
4.કૌષિક પટેલ
5.સૌરભ પટેલ
6.ગણપત વસાવા
7.જયેશ રાદડિયા
8. દિલિપ ઠાકોર
9. ઇશ્વર પરમાર

તો 10 નેતાઓને રાજ્ય કક્ષાના મંત્રીનો દરજ્જો પણ આપવામાં આવશે. જેમાં વિભાવરી દેવીનો પણ સમાવેશ થયો છે.

1. પ્રદિપસિંહ જાડેજા
2.પરબત પટેલ
3.જયદ્રાથ પરમાર
4. રમણલાલ પાટકર
5.પરસોત્તમ સોલંકી
6.ઇશ્વર સિંહ પટેલ
7.વાસણ આહિર
8.કિશોર કાનાની
9.બચુભાઈ ખાબડ
10.વિભાવરી દવે

English summary
Read here Gujarat Possible Cabinat and state level Minister name list.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.