ગુજરાત : 1997માં મતદારો વધવાને બદલે ઘટ્યા હતા

નોંધનીય બાબત એ છે કે દર 5 વર્ષે યોજાતી ચૂંટણીમાં મતદારોની સંખ્યા સતત વધવી જોઇએ. અપવાદરૂપ 1997ની નવમી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મતદારોની સંખ્યા વધવાને બદલે ઘટી હતી. 1995માં આઠમી વિધાનસભામાં કુલ 2,90,21,184 મતદારો હતા, જે 1997માં ઘટીને 2,87,74,443 રહી ગયા હતા. એટલે કે આ પાંચ વર્ષ દરમિયાન 2,46,741 મતદારો ઘટ્યા હતા.
ગુજરાતમાં વર્ષ 1962માં પ્રથમવાર યોજાયેલી વિધાનસભા ચૂંટણીથી લઇને વર્ષ 2012માં યોજાનારી વિધાનસભા ચૂંટણી દરમિયાન મતદારોની સંખ્યામાં ઉત્તરોઉત્તર થયેલો વધારો જાણવા આગળ વાંચો...
| વર્ષ | કુલ મતદારો | મતદાતાઓ | મતદાનની ટકાવારી |
| 1962 | 95,34,974 | 55,27,423 | 57.97 |
| 1967 | 1,06,94,972 | 68,12,931 | 63.70 |
| 1972 | 1,25,07,384 | 72,67,193 | 58.10 |
| 1975 | 1,39,81,348 | 84,02,069 | 60.09 |
| 1980 | 1,65,01,328 | 79,81,995 | 48.37 |
| 1985 | 1,92,90,141 | 94,17,034 | 48.82 |
| 1990 | 2,48,20,379 | 1,29,55,221 | 52.20 |
| 1995 | 2,90,21,184 | 1,86,86,757 | 64.39 |
| 1997 | 2,87,74,443 | 1,70,63,160 | 59.30 |
| 2002 | 3,32,38,196 | 2,04,55,166 | 61.54 |
| 2007 | 3,65,93,090 | 2,18,73,375 | 59.77 |
| 2012 | 37,78,15,306 |












Click it and Unblock the Notifications
