સત્તામાં આવીશું તો એફએસઆઇ વધારીશું : ગુજરાત કોંગ્રેસ

આ 10 મુદ્દાઓ નીચે મુજબ છે
- ટાઉન પ્લાનીંગ સ્કીમમાં કપટ ૪૦%થી ઘટાડીને ૩૦% તથા F.S.I. વધારો.
- F.S.I. ણી બદલી(ટ્રાન્સફર)તથા લે-વેચ કરી શકાય તે માટે મહારાષ્ટ્ર પેર્ટન મુજબ નિયમોમાં ફેરફાર કરશે.
- ઇમ્પેક્ટ ફીનું ધોરણ સરળ કરીને વર્તમાન દરથી અડધા દરથી નિયમિત કરી દેવાશે અને ભવિષ્યમાં અનિયમિત બાંધકામ ન થાય તે માટે અધિકારીઓની જવાબદારી નક્કી કરશે.
- શહેરી અને ગ્રામ્ય જમીનોની આકારવામાં આવેલી ઊંચી અને આડેધડ જન્ત્રીઓને સુધારીને પરવડે તેવા લેવલ ઉપર લાવવામાં આવશે.
- કાયદાકીય ગૂંચોમાં અટવાયેલ તમામ સૂચિત સોસાયટીઓને કાયદાકીય રીતે નિયમિત કરવામાં આવશે.
- મોટા શહેરોની આસપાસ "સ્વાયત્ત ગ્રીન સીટી" ના સિદ્ધાંતને આધારે બનનારી મેગા ટાઉનશિપને ભારે પ્રોત્સાહન અપાશે.
- મોટા શહેરોમાં ટ્રાફિકની સમસ્યાના ઇકેલ માટે સ્વાયત્ત ટ્રાફિક ઓથોરીટીની રચના કરશે.
- બિલ્ડીંગ એન્ડ આધાર કન્સ્ટ્રક્શન વર્ક્સ અધિનિયમ હેઠળ શ્રમિકોના કલ્યાણ માટે ઉઘરાવવામાં આવતા સેસના નાણાં સંપૂર્ણપણે શ્રમિકોના કલ્યાણ માટે વપરાશે.
- જવાહરલાલ નહેરુ નેશનલ અર્બન રીન્યુંઅલ મિસન હેઠળ શહેરીજનો માટે 'બેટર સીટી, બેતાલ લાઈફ' સિદ્ધાંતને અમલી બનાવવા માટે આયોજનબદ્વ માળખું તૈયાર કરશે.












Click it and Unblock the Notifications
