ગુજરાતમાં હજી વરસાદ પડવાની વકી

આ વખતે દિવાળીના દિવસોમાં તેમજ નવા વર્ષની શરૂઆતમાં પણ બંગાળની ખાડી પરથી ઉભા થતા દબાણને લીધે માવઠાની અસર પણ જોવા મળી શકે છે.
ભૂતાન, હિમાચલપ્રદેશ, અને બંગળના ભાગમાં તેમજ ઉત્તરપૂર્વીય ભાગોમાં હીમપાત અને કરા પડવાની વકી છે. જ્યારે પંજાબ, દિલ્હી અને હરિયાણાના ભાગોમાં ઠંડી પડે.












Click it and Unblock the Notifications
