કનુ દેસાઇ વર્ષ 2023-24 નું પજેટ રજુ કરશે, લોકોને રાહત મળશે કે નહી તેના પર સૌની નજર
ભૂપેન્દ્ર પટેલ સરકાર ચૂટણી જીત્યા બાદ પહેલ વાર પજેટ રજુ કરવા જઇ રહ્યા છે. આ બજેટમાં લોકોને રાહતની અપેક્ષા છે.
ગુજરાત વિધાનસભાની બજેટ સત્રનો પ્રારંથ રાજ્યપાલના સંબોધન સાથે થયો હતો. આજે નાણાંમંત્રી કનુ દેસાઇ બીજી વાર રાજ્યનુ 2023-24નુ બજેટ રજુ કરશે. આ વખતના બજેટના 20 ટકાનો વધારો કરવામાં આવશે. જે અત્યાર સુધીમાં રજુ કરવામાં આવેલા તમામ બજેટમાં સૌથી મોટા કદનું હશ. બાદ વર્ષ 2022-23માં 2.43 કરોડનું થયું હતું. ત્યારે આજે વર્ષ 2023-24નું બજેટ રજૂ થઈ રહ્યું છે. જેનું કદ 2.50 કરોડને વટાવી શકે છે. એટલે કહી શકાય કે આ વખતે બજેટના કદમાં 10થી 20 ટકાનો વધારો થઈ શકે છે.

નાણામંત્રી કનુ દેસાઇના બ્રિફકેશમાંથી શુ નીકળે છે તેમા સૌની નજર રહશે. કનુ દેસાઇ આ વખતનું બજેટ પણ પેપેર લેશ હશે બજેટમાં વેટમાં વધારાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે તો બીજી તરફ ભાજપની સરકાર છેલ્લા 15 વર્ષથી પુરાત વાળુ બજેટ રજુ કરતી આવી છે. એ જોતા આ વજેટ પણ પુરાત વાળુ હશે. સરકાર એક્સાઇઝના ઘટાડો કરી શકે છે.












Click it and Unblock the Notifications
