જાણો, રમણલાલ વોરાને કેટલો પગાર મળશે

પૂર્વ કેબિનેટ મંત્રી અને દલિત આગેવાન રમણલાલ વોરાએ ગુજરાત વિધાનસભના અધ્યક્ષ પદ માટે ફોર્મ ભર્યું છે. ઉપાધ્યક્ષ પદ માટે શંભુજી ઠાકોરે ફોર્મ ભર્યું છે. રમણલાલ વોરાનો પગાર 26,250, કુલ ભથ્થા 11,000 અને મહેમાનોના સ્વાગત માટે વર્ષે 60 હજારનો ખર્ચ આપવામાં આવશે.

ગુજરાત રાજ્ય વિધાનસભાના સ્પીકર તરીકે રમણલાલ વોરાની નિમણૂક કરવામાં આવી છે. લાંબા સમય થી રમણલાલ વોરાનું નામ વિધાનસભાના સ્પીકર માટે ચર્ચામાં હતું અને આખરે તેમને તે મળી ચૂક્યું છે.

ramanlal vora

જ્યારે શંભુજી ઠાકોરને નાયબ સ્પીકર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. રમણલાલ વોરા આનંદીબેનના કાર્યકાયમાં મંત્રી હતા. પણ રૂપાણીના નવા મંત્રીમંડળમાં તેમને સમાવેશ નહતો કરવામાં આવ્યો. ત્યારથી જ ચર્ચાઓ ચાલતી હતી કે તેમને સ્પીકરનું પદ આપી શકાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X