અમદાવાદ પશ્ચિમઃ અહી દાવ પર છે મોદીની પ્રતિષ્ઠા!

Google Oneindia Gujarati News

ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2014ની ચૂંટણી માટે 30 એપ્રિલના રોજ મતદાન થવાનું છે. ગુજરાતની 26 બેઠકોમાંથી ઘણી બેઠકો એવી છેકે જે 2009ની લોકસભાની ચૂંટણી નિર્માણ પામી હતી. જેમાંની અમદાવાદ પશ્ચિમ બેઠક છે. જે પ્રકારે દેશમાં મોદીની આંધી અને ભાજપની લહેર જોવા મળી રહી છે, તેને જોતા ભાજપ પોતાની આ બેઠક પર વિજય સુનિશ્ચિત કરી શકે છે, તેમ છતાં અંતિમ નિર્ણય જનતાનો હોય છે, મતદાતાઓનો મિજાજ આ વખતે કેવો છે તે 30 એપ્રિલના રોજ થનારા મતદાન અને 16મી મેનાં રોજ આવનારા પરિણામ બાદ જ માલુમ પડશે.

અમદાવાદ પશ્ચિમ બેઠકની વાત કરવામાં આવે તો 2009માં થયેલી લોકસભાની ચૂંટણીમાં આ બેઠક પર ભાજપના ઉમેદવાર કિરીટ સોલંકીનો વિજય થયો હતો. તેઓ 91 હજાર મતોની સરસાઇથી વિજેતા થયા હતા, ભાજપે આ વખતે પણ તેમના પર જ પસંદગી ઉતારી છે. જ્યારે બીજી તરફ કોંગ્રેસે 2009માં શૈલેષ પરમારને મેદાનમાં ઉતાર્યા હતા, પરંતુ તેઓ જીતી શક્યા નહોતા આ વખતે કોંગ્રેસે ઇશ્વર મકવાણાને પોતાના ઉમેદવાર બનાવ્યા છે, ત્યારે તેમના પર આ બેઠક પર વિજયી થવાનું દબાણ જરૂરથી રહેશે, બીજી તરફ આ બેઠક અતંર્ગત નરેન્દ્ર મોદીની વિધાનસભા બેઠક પણ આવે છે, તેથી તેનો સીધો લાભ કિરીટ સોંલકીને થઇ શકે છે, તો ચાલો તસવીરો થકી આ બેઠક પર આછેરી નજર ફેરવીએ.

પોરબંદર</a>। <a href=ગાંધીનગર અમદાવાદ પૂર્વ જામનગર કચ્છ મહેસાણા પાટણ સાબરકાંઠા બનાસકાંઠા સુરેન્દ્રનગર અમરેલી ભાવનગર જુનાગઢ રાજકોટ આણંદ ખેડા પંચમહાલ દાહોદ વડોદરા છોટા ઉદેપુર ભરૂચ બારડોલી સુરત નવસારી વલસાડ ગુજરાતના ઉમેદવારો રસપ્રદ માહિતી

ભાજપના ઉમેદવાર

ભાજપના ઉમેદવાર

ભાજપના ઉમેદવાર કિરીટ સોલંકીએ કહ્યું છેકે તેઓ બુલેટ ટ્રેન અને મેટ્રો ટ્રેન માટેના ફંડનો મુદ્દો ઉઠાવશે. ગુજરાતના વિદ્યાર્થીઓને એજ્યુકેશન લોનનો મુદ્દો ઉઠાવાશે. સાબરમતી ખાતે રાજધાનીને સ્ટોપેજ આપવા તથા તેના કોચની સંખ્યા વધારવા માટે પ્રયાસ કરાશે.

કોંગ્રેસના ઉમેદવાર

કોંગ્રેસના ઉમેદવાર

કોંગ્રેસના ઉમેદવાર ઇશ્વર મકવાણાએ કહ્યું છેકે સ્લમ વિસ્તારમાં સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભુ કરવા પ્રયાસો હાથ ધરવામાં આવશે. ગરીબોને સારી સ્વાસ્થ્ય સુવિધા આપવા પ્રયાસ હાથ ધરાશે.

આમ આદમી પાર્ટીના ઉમેદવાર

આમ આદમી પાર્ટીના ઉમેદવાર

આમ આદમી પાર્ટીના ઉમેદવાર જંયતિલા મેવાડાએ કહ્યું છેકે સ્લમ વિસ્તારોને પ્રાથમિક સુવિધાઓ મળી રહી નથી. મહિલાઓ અસુરક્ષાનો અનુભવ કરી રહી છે અને દરરોજ ચેન સ્નેચિંગના કિસ્સા વધી રહ્યાં છે. સિવિક બોડીને ભ્રષ્ટાચારમુક્ત કરવા પ્રયાસો હાથ ધરાશે.

કઇ જ્ઞાતિના કેટલા મતદાતાઓ

કઇ જ્ઞાતિના કેટલા મતદાતાઓ

જ્ઞાતિ આધારિત મતદાતાઓ અંગે વાત કરવામાં આવે તો આ વિસ્તારમાં 3.2 લાખ લઘુમતિ છે. ઉપરાંત આસરવા અને અમરાઇવાડીમાં ઉત્તર ભારતીયો, મણિનગર અને ખાડિયામાં પટેલ મતદાતાઓ, ખાડિયા, જમાલપુર, દરિયાપુર અને દાણિલિમડામાં મુસ્લિમ મતદાતાઓનું જોર વધારે છે, તથા દલિત મતદાતાઓની સંખ્યા 30 ટકાની આસપાસ છે.

2009નું પરિણામ

2009નું પરિણામ

ભાજપઃ- કિરિટ સોલંકી- 376823
કોંગ્રેસઃ- શૈલેષ પરમાર- 285696
તફાવતઃ- 91127

" title="પોરબંદર
ગાંધીનગર અમદાવાદ પૂર્વ જામનગર કચ્છ મહેસાણા પાટણ સાબરકાંઠા બનાસકાંઠા સુરેન્દ્રનગર અમરેલી ભાવનગર જુનાગઢ રાજકોટ આણંદ ખેડા પંચમહાલ દાહોદ વડોદરા છોટા ઉદેપુર ભરૂચ બારડોલી સુરત નવસારી વલસાડ ગુજરાતના ઉમેદવારો રસપ્રદ માહિતી

" />પોરબંદર

English summary
lok sabha election analysis ahmedabad west constituency
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X