આખરે રાણીપ સેલ્ફી કેસમાં વડાપ્રધાન મોદીને કોર્ટે આપી રાહત

[ગુજરાત આસપાસ] રોજે રોજ આપણા ગુજરાતમાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

બે તમંચા સાથે એક યુવકની ધરપકડ

બે તમંચા સાથે એક યુવકની ધરપકડ

બે તમંચા સાથે એક યુવકની ધરપકડ. પીસીબીએ કરી એક યુવકની ધરપકડ. અમદાવાદના સુભાષબ્રિજ સર્કલ પાસેની ઘટના.

પ્રવિણ તોગડીયા લુણાવાડામાં

પ્રવિણ તોગડીયા લુણાવાડામાં

વિહિપના નેતા પ્રવિણ તોગડીયા લુણાવાડામાં વિહિપ દ્વારા આયોજીત કાર્યક્રમમાં હાજરી આપશે. બપોરે 1.30 વાગ્યે લુણાવાડામાં ઉપસ્થિત રહેશે

વડોદરા શહેરમાં આરોગ્ય વિભાગના દરોડા

વડોદરા શહેરમાં આરોગ્ય વિભાગના દરોડા

વડોદરા શહેરમાં આરોગ્ય વિભાગના દરોડા. કેરીના વેપારીઓને ત્યાં આરોગ્ય વિભાગના દરોડા. આરોગ્ય વિભાગે કેરી પકવવાનો પાઉડર જપ્ત કર્યો.

ગળે ફાંસો ખાઈ કર્મચારીએ કર્યો આપઘાત

ગળે ફાંસો ખાઈ કર્મચારીએ કર્યો આપઘાત

નવા વાડજમાં નિવૃત્ત કર્મચારીએ માનસિક તાણને કારણે ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત, નારણપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી.

છ નિર્દોષ લોકોને પાસા હેઠળ જેલમાં ધકેલ્યા

છ નિર્દોષ લોકોને પાસા હેઠળ જેલમાં ધકેલ્યા

કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખનો શહેર પોલીસ કમિશનર પર આરોપ, કમિશનરે ઈદગાહ જનતા રેડ કેસમાં છ નિર્દોષ લોકોને પાસા હેઠળ જેલમાં ધકેલ્યા.

આખરે સેલ્ફી કેસમાં વડાપ્રધાનને મળી રાહત

આખરે સેલ્ફી કેસમાં વડાપ્રધાનને મળી રાહત

લોકસભા ચૂંટણીમાં મતદાન સમયે રાણીપમાં સેલ્ફી લેવા મુદ્દે મિરઝાપુર કોર્ટે વડાપ્રધાન મોદી વિરુદ્ધની અરજી ફગાવી વડાપ્રધાનને આપી રાહત.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X