અમદાવાદમાં મુફ્તી સઈદને શિવસેનાએ બતાવ્યા કાળા વાવટા

[ગુજરાત આસપાસ] રોજે રોજ આપણા ગુજરાતમાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

કૃષિભવનમાં લાગી આગ

કૃષિભવનમાં લાગી આગ

ગાંધીનગરમાં જૂના સચિવાલયમાં લાગી આગ. બ્લોક નં 1 ડો. જીવરાજ ભવનમાં લાગી આગ. આવેલા કૃષિભવનમાં લાગી આગ, આગ બુજાવવા માટે ફાયરબ્રિગેડના જવાનો હાજર. આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી.

વિદ્યાર્થીઓને ખોટા એડમીશન

વિદ્યાર્થીઓને ખોટા એડમીશન

ગુજરાત યુનિવર્સિટીના સાયન્સ વિભાગમાં વિદ્યાર્થીઓને ખોટા એડમીશન આપવાનો મામલો સામે આવ્યો. સાયન્સ ડિપાર્ટમેન્ટમાં પીએચડીના વિદ્યાર્થીને ખોટી રીતે એડમિશન આપવાનું બહાર આવ્યું છે.

ભાજપની બારડોલીમાં ચિંતન શિબિર

ભાજપની બારડોલીમાં ચિંતન શિબિર

આજથી ભાજપની બારડોલીમાં ચિંતન શિબિર. સીએમ આનંદીબહેન પટેલ રહેશે હાજર, પ્રદેશ પ્રમુખ સહિત કોર કમિટીના સભ્યો રહેશે હાજર. બે દિવસીય ચિંતન શિબિરમાં આગામી ચૂંટણીઓને લઈ થશે ચર્ચા, ભાજપમાં વકરી રહેલો જૂથવાદ પક્ષ માટે મોટો પડકાર.

મુખ્યમંત્રી આવાસ યોજના

મુખ્યમંત્રી આવાસ યોજના

ગોત્રીમાં મુખ્યમંત્રી આવાસ યોજનાનું ખાત મૂહુર્ત પ્રસંગે પત્થરમારો કરનાર મુખ્ય આરોપીને જેલના સળીયા પાછળ ધકેલાયો.

બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત

બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત

બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત. એક વ્યક્તિનું મોત, સાતને ઈજા, ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા.

અમદાવાદમાં મુફ્તી સઇદનો વિરોધ

અમદાવાદમાં મુફ્તી સઇદનો વિરોધ

જમ્મુ-કાશ્મીરના CM મુફ્તી સઇદનો વિરોધ. શિવસેનાના કાર્યકરોઓએ હોટેલ હયાત સામે કર્યો વિરોધ. કાળા ઝંડા બતાવી મુફ્તી સઈદનો કર્યો વિરોધ.

અમદાવાદ મુફ્તી સઈદને નહીં મળી શકે

અમદાવાદ મુફ્તી સઈદને નહીં મળી શકે

જમ્મુ-કાશ્મીરના CM મુફ્તી સઈદ આનંદીબહેનને મળે તેવી શક્યતા નહીંવતઆનંદીબહેન આજે બારડોલીમાં ચિંતન શિબિરમાં વ્યસ્ત.

જેટ એરવેઝની ફ્લાઇટ મોડી

જેટ એરવેઝની ફ્લાઇટ મોડી

જેટ એરવેઝની ફ્લાઇટ નિર્ધારિત સમય કરતાં મોડી. જેટ એરવેઝની ફ્લાઇટ સમય કરતાં 30 મિનિટ મોડી. અમદાવાદ-દિલ્હી જનારી ફ્લાઇટ 30 મિનિટ મોડી

ઓ.પી.કોહલી આવતી કાલે મોરબીમાં

ઓ.પી.કોહલી આવતી કાલે મોરબીમાં

રાજ્યપાલ ઓ.પી.કોહલી આવતી કાલે મોરબી આવશે. શિશુમંદિર શાળાના લોકાર્પણમાં ઉપસ્થિત રહેશે.પોલીસ દ્વારા સુરક્ષાને ધ્યાને રાખી સઘન બંદોબસ્ત.

મુફ્તીએ કર્યાં મોદીનાં વખાણ.

મુફ્તીએ કર્યાં મોદીનાં વખાણ.

મુફ્તીએ કર્યાં મોદીનાં વખાણ. કહ્યું, સબકા સાથ, સબકા વિકાસ સૂત્રને સાકાર કરવા સમય લાગે છે.

ભાજપની ચિંતન શિબિર

ભાજપની ચિંતન શિબિર

ભાજપની ચિંતન શિબિર સુરતના પલસાણામાં યોજાઈ. વિજય રૂપાણીએ મિડિયા સાથે કરી વાત-આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ મુદ્દે થઇ ચર્ચા.

ગુજરાતના સમાચાર

ગુજરાતના સમાચાર, વીડિયોમાં

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X