જામનગરમાં તૂટ્યું મીગ-29 વિમાન, બચાવ કામગીરી શરૂ

mig29
જામનગર, 24 જૂન : તાજેતરમાં મળી રહેલા સમાચાર અનુસાર ગુજરાતમાં આવેલા જામનગરના ખંભાળીયાની નજીક લાલપરાડા ગામમાં એક મીગ-29 તૂટી પડવાના સમાચાર મળી રહ્યા છે. જોકે આ ઘટનામાં વિમાનમાં જે બે પાયલટ સવાર હતા તેમનો આબાદ બચાવ થયો છે.

આ ઘટના જામનગરના ખંભાળીયાથી લગભગ 20-25 કિ.મીના અંતરે આવેલા લાલપરાડા ગામમાં બનવા પામી છે. મીગ-29 વિમાન કઇ રીતે ક્રેસ થયું તે હજી સુધી જાણી શકાયું નથી. પરંતુ વિમાનમાં સવાર બંને પાયલોટનો આબાદ બચાવ થયો છે.

આ ઘટનાની વધુ જાણકારી મેળવી શકાઇ નથી. વિમાન તૂટી પડવાને કારણે કોઇ સ્થાનીય વ્યક્તિ કે પશુંને નુકસાન પહોંચ્યું છે કે નહીં તે અંગેની જાણકારી હજી મેળવી શકાઇ નથી. આ ઉપરાંત મીગ-29 કોઇ ખરાબીના કારણે કે પાયલોટની કોઇ ભૂલના કારણે ક્રેસ થઇ ગયું હતું તે અંગે પ્રશ્નો થઇ રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X