For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત વિધાનસભાની ચૂટણી માટે કોગ્રેસે મોડી રાત્રે બીજી યાદી કરી જાહેર

ગુજરાત વિધાનસભાની ચૂટણીમાં કોગ્રેસ દ્વારા મોડી રાત્રે બીજી યાદી જાહેરાત કરી હતી. જેમા કોગ્રેસના વર્તમાન ધારાસભ્યોને રિપિટ કર્યા છે. કોગ્રેસની વિધાનસભાની ટિકિટની વહેચણી થાય તે પહેલા જ કોગ્રેસના ત્રણ ધારાસભ્યોએ રાજીનામુ આ

|
Google Oneindia Gujarati News

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોગ્રેસ દ્વારા મોડી રાત્રે બીજી યાદી જાહેરાત કરી હતી. જેમા કોગ્રેસના વર્તમાન ધારાસભ્યોને રીપીટ કર્યા છે. કોગ્રેસની વિધાનસભાની ટીકીટની વહેચણી થાય તે પહેલા જ કોગ્રેસના ત્રણ ધારાસભ્યોએ રાજીનામુ આપીને ભાજપનો કેસરિયો ધારણ કરતા કોગ્રેસના રાષ્ટ્રીય નેતૃત્વએ તમામ ધારાસભ્યોને રીપીટ કરવામાં આવ્યા છે.

કોગ્રેસે મોડી રાત્રે કરી જાહેરાત

કોગ્રેસે મોડી રાત્રે કરી જાહેરાત

કોગ્રેસના ધારાસભ્યો પક્ષ છોડીને ના જાય તે માટે રીપીટ કરીને કાર્યકર્તાઓનો ઉત્સાહા વધારવા તેમજ કોગ્રેસને ફરી ભેઠી કરવા માટે ધારસભ્યોને રીપીટ કરવામાં આવ્યા છે. ચોટીલાથી ઋત્વીક મકવાણા ચોટીલા, નૌસાદ સોલંકી, દસાડા, ધોરાજીથી લલીત વસોયા, વાકાનેરથી મોહમદ્દ પીરઝાદા,, ખંભાડીયાથી વિક્રમ માંડમ, સોમનાથી વિમલ ચૂડાસમા રાજુલાથી અમરીશ ડેર, સાવરકુંડલા પ્રતાપ દુધાતને રીપીટ કરવામાં આવ્યા છે.

કોગ્રેસે SC,ST, OBC અને અન્ય જાતિના ઉમેદવારોનો કર્યો સમાવેશ

કોગ્રેસે SC,ST, OBC અને અન્ય જાતિના ઉમેદવારોનો કર્યો સમાવેશ

કોગ્રેસ દ્વારા 3 એસટી ઉમેદવારો તો 4 લઘુમતી ઉમેદવારોને પણ બીજી યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. 7 ઉમેદવારો એસટી અનામત બેઠકમાથી પસદ કરવામાઁ આવ્યા છે. આ સિવીય પટેલ, ક્ષત્રીય કોળી, બ્રહ્મણ અને વાણીયા સહિતાના ઉમેવદારોને પસદ કરીને SC, ST,OBC અને લખુમતીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

4 લઘુમતિ ઉમેદવારોને આપી ટીકીટ

4 લઘુમતિ ઉમેદવારોને આપી ટીકીટ

કોગ્રેસ ગુજરાત વિધાનસભાની બીજી યાદી જાહેર કરે તે પહેલા કોગ્રેસના દિગ્ગજ નેતા ભગા બારડ, મોહનસિંહ રાઠવા અને ભાવેશ કટારાએ કોગ્રેસ છોડીને ભાજપનો ભગવો ધારણ કર્યો હતો. ત્યારે વધારે ધારાસભ્યો ભાજપ ના થોડે તે માટે ધારાસભ્યોને કોગ્રેસ દ્વારા રીપીટ કરવામાં આવ્યા છે.

English summary
MLAs were repeatedly told not to join the BJP
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X