મોદીએ વડોદરામાં વિવિધ વિકાસ યોજનાનું ઉદઘાટન કર્યું, વીડિયો

Posted By:
Subscribe to Oneindia News

વડોદરા, 14 ફેબ્રુઆરી: ગુજરતાના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી આજે ગુજરાના વડોદરામાં વિવિધ વિકાસ પ્રકલ્પોનું ઉદઘાટન કરી રહ્યા છે.

નરેન્દ્ર મોદીએ આ પહેલા તાપીમાં મહિલા સમ્મેલનમાં, સુરતમાં સંજીવ કુમાર ઓડિટોરીયમનું ઉદઘાટન, તથા સુરતમાં વિજય જ્યોતિ રેલીનું સંબોધન કર્યું હતું. જ્યારે અત્યારે મોદી વડોદરા આવી પહોંચ્યા છે. અત્રે તેઓ વિવિધ પ્રકલ્પ પરિયોજનાઓનું ઉદઘાટન કરશે.

પહેલા ગુજરાતનું કુલ બજેટ 4 કે 5 હજાર કરોડમાં ગોથા ગાથું હતું. આજે હું સુરતમાં મધ્યમ વર્ગ માટે હાઉસીંગનું ઉદઘાટન કરીને આવ્યો એ યોજના માત્ર 4100 કરોડની છે. અહીં તમારા ત્યાં આવીને ઉદઘાટન કર્યું તે 6600 કરોડની યોજના છે. અત્યાર સુધી કોંગ્રેસે માત્ર ગોથા જ ખાધા છે.

આજે જમીનની કિંમત આસમાને પહોંચી ગઇ છે. અને એવામાં પણ જમીનને બચાવી એ પણ એક મોટી બાબત છે, આપણે શું કર્યું કેનાલની ઉપર સોલાર પ્લાન્ટ લગાવ્યા જેનાથી જમીન બચી ગઇ.

મુખ્યમંત્રી વડોદરામાં શું કહી રહ્યા છે સાંભળો વીડિયો..

<iframe width="600" height="338" src="//www.youtube.com/embed/gYEQdBsT1RI" frameborder="0" allowfullscreen></iframe>

English summary
Narendra Modi dedicates development projects in Vadodara.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.