લંપટ પ્રોફેસરે વિદ્યાર્થિની પાસે કરી અભદ્ર માંગ, કહ્યું- તારી જોડે એકવાર...
લંપટ પ્રોફેસરે વિદ્યાર્થિની પાસે કરી અભદ્ર માંગ, કહ્યું- તારી જોડે એકવાર...
રાજકોટઃ સૌરાષ્ટ્ર યૂનિવર્સિટીમાં ગુરુ અને શિષ્યના સંબંધ પર કલંક લગાવતો મામલો સામે આવ્યો છે. યૂનિવર્સિટીના એક લંપટ પ્રોફેસરનો કથિત ઑડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે એ વિદ્યાર્થિનીને પીએચડી કરાવવા અને પ્રોફેસર બનાવવાની લાલચ આપે છે. તેના બદલામાં તે વિદ્યાર્થિની પાસે શારીરિક શુખ માણવાની માગણી કરે છે. આ ઑડિયો સાંભળી તમે પણ ક્રોધિત થઈ જશો કે આવા નરાધમોને આટલા ઉચા પદે કોણે બેસાડી દીધા.

લંપટે કરી ગંદી માંગ
જણાવવામાં આવી રહ્યું છે કે વાયરલ ઑડિયોમાં સૌરાષ્ટ્ર યૂનિવર્સિટીના હરેશ કુમાર ઝાલા નામના પ્રોફેસર અને વિદ્યાર્થિની વચ્ચેની વાતચીત છે. હરેશ કુમાર સમાજશાસ્ત્ર ભવનનો અધ્યક્ષ પણ છે. ઑડિયો ક્લિપમાં સ્પષ્ટ સંભળાઈ રહ્યું છે કે પહેલા તો પ્રોફેસર વિદ્યાર્થિનીને પીએચડી કરાવવાની સાથે પ્રોફેસર બનાવવાની લાલચ પણ આપે છે.

કહી ગંદી વાત
પ્રોફેસર બનાવવાની લાલચ આપ્યા બાદ પ્રોફેસર કહે છે, 'એકવાર તારી સાથે શારીરિક સંબંધ બાંધવા માગુ છું.' તેની આ વાત સાંભળી વિદ્યાર્થિનીને પણ આઘાત લાગ્યો, પછી તે પોતાનું નામ જણાવે છે. વિદ્યાર્થિનીનું નામ જાણ્યા બાદ પણ પ્રોફેસર ફરીથી પોતાની માગ કરે છે.

કુલપતિએ તપાસના આદેશ આપ્યા
મામલાને લઈ યૂનિવર્સિટીના કુલપતિ નીતિનભાઈ પેથાનીએ પોતાની પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે આ વિશે ગંભીરતાથી તપાસ કરાશે. સાથે જ જરૂરત પડવા પર પોલીસની મદદ પણ લેવામાં આવશે. મામલાને લઈ કોઈપણ પ્રકારની ઢીલ આપવામાં નહિ આવે. પ્રોફેસર દોષિત સાબિત થવા પર તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
