વાપીની 10 ફૂટ ઊંડી ગટરમાં પડ્યો ઘોડો, જાણો પછી શું થયું...
વાપીના નામાધામાં એક ખુબ જ વિચિત્ર લાગતો બનાવ બન્યો જેને નજરે જોનાર હજી પણ તે વાતને માનવા તૈયાર નથી કે આવું બની કરી રીતે શકે? થયું એવું કે વાપીની એક ખુલ્લી ગટરમાં એક ઘોડો પડી ગયો. નોંધનીય છે કે આ ગટર ખૂબ જ સાંકડી અને ઊંડી હતી.
અને ગટરને જોતા જ તેની અંદર આખોને આખો ઘોડો કરી રીતે પડી શકે તે સમજવું ખૂબ જ મુશ્કેલ થઇ જાય છે. ત્યારે વાપીના નામાધામાં બનેલી આ અજીબો ગરીબ ઘટની તસવીરો જુઓ અહીં. જેને જોઇને તમારું પણ મગજ ચક્કરાઇ જશે.

ગટરમાં પડ્યો ઘોડો
આ તસવીરમાં સાફ સાફ દેખાય છે કે કેવી સાંકડી અને ઊંડી ખુલ્લી ગટરમાં આ ઘોડો પડી ગયો છે. વાપીના મુન્નાભાઇનો આ ઘોડો અચાનક જ 8 થી 10 ફીટ ઊંડી ગટરમાં પડતા નજરે જોનાર લોકો આશ્ચર્યચકિત થઇ ગયા હતા.

રેસ્કૂ ઓપરેશન
નોંધની છે કે મુન્નાભાઈનો આ ઘોડો સવારથી ખોવાયો હતો. ઘરની બહાર ચરી રહેલ ઘોડો અચાનક ગુમ થતા માલિકનો જીવ તળાવે ચોટયો હતો. જો કે પાછળથી તપાસ કરતા ઘોડો ગટરમાં મળ્યો હતો.

કલાકોની મહેનત
નોંધનીય છે કે આ રેસ્કૂ ઓપરેશનમાં ફાયર ટીમને મદદ માટે બોલાવાઈ હતી. ભારે જહેમત બાદ અંતે મોટી ક્રેનની મદદથી ઘોડાને સલામત બહાર કાઢવામાં આવ્યો હતો.

આવું કેવી રીતે બને
ત્યારે આસપાસના લોકો માટે તે સમજવું મુશ્કેલ બની ગયું હતું કે આટલી સાંકડી ગટરમાં ઘોડો પડ્યો કેવી રીતે. જો કે ઘોડાને સલામત બહાર નીકળવાથી જીવદયાપ્રેમી લોકો અને તેના માલિકના ચહેરા પર ખુશી છવાઇ ગઇ હતી.
-
Dhurandhar 2 BO Collection Day 13: 1400 કરોડને પાર ‘ધુરંધર 2’, બોક્સ ઓફિસ પર 13માં દિવસે રચ્યો ઈતિહાસ -
બિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં નાસભાગ, 8 મહિલાઓના મોત -
Tsunami Warning: ઇન્ડોનેશિયામાં 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીનું એલર્ટ -
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ?











Click it and Unblock the Notifications
