For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો કઇ બેઠક પર કોણ થયું વિજેતા

|
Google Oneindia Gujarati News

bjp-gpp-cong
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012ના ભાવિનો ફેંસલો 20 ડિસેમ્બર, 2012ના રોજ થયો છે. ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવતા 117 બેઠકો મેળવી છે જ્યારે કોંગ્રેસ 56, જીપીપીએ 2 અને અન્યોએ 3 બેઠકો મેળવી છે. મતગણતરી શરૂ થઇ ગઇ છે. ઇવીએમમાં નોંધાયેલા મતોની ગણતરી માટે ચૂંટણી પંચે તમામ તકેદારી રાખી હતી. આ અંગેની પ્રાત્પ વિગતો અનુસાર ગુજરાતની બે તબક્કામાં યોજાયેલી ચૂંટણીઓ પૈકી પ્રથમ તબક્કામાં 21,261 અને બીજા તબક્કામાં 23,348 એમ કુલ 44,579 ઇવીએમ (ઇલેકટ્રોનિક વોટીંગ મશીન)નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગુજરાતના મુખ્યમંત્રી અને પ્રધાનો સહિતના ઉમેદવારોના ભાવિ તેમાં સીલ છે. આ ઇવીએમ ગુજરાતમાં 33 સ્થળોએ ઉભા કરાયેલા સ્ટ્રોંગ રૂમમાં સેન્ટ્રલ પોલીસ ફોર્સનાં સખત જાપ્તા હેઠળ કેદ છે. ચૂંટણી પંચે દિવસ-રાત 'સીલ્ડ' સ્ટ્રોંગ રૂમ બહાર ચોકી પહેરો ગોઠવ્યો છે. અહીં કઇ બેઠકમાં કોણ આગળ છે તે અંગે માહિતી આપવામાં આવી છે.

વડોદરા
સીટ વિજય
સીટ વિજય
રાવપુરા ભાજપ માંજલપુર ભાજપ
સયાજીગંજ ભાજપ
જેતપુર પાવી ભાજપ
સંખેડા કોંગ્રેસ વાઘોડીયા ભાજપ
પાદરા ભાજપ કરજણ ભાજપ
છોટાઉદેપુર કોંગ્રેસ ડભોઈ ભાજપ
ગાંધીનગર
સીટ વિજય સીટ વિજય
દહેગામ કોંગ્રેસ ગાંધીનગર ઉત્તર ભાજપ
ગાંધીનગર દક્ષિણ ભાજપ કલોલ કોંગ્રેસ
માણસા કોંગ્રેસ
બનાસકાંઠા
સીટ વિજય સીટ વિજય
દાંતા કોંગ્રેસ ડીસા ભાજપ
ધાનેરા કોંગ્રેસ દિયોદર ભાજપ
કાંકરેજ કોંગ્રેસ પાલનપુર કોંગ્રેસ
થરાદ ભાજપ વડગામ કોંગ્રેસ
વાવ ભાજપ
પાટણ
સીટ વિજય સીટ વિજય
ચાણસ્મા ભાજપ પાટણ ભાજપ
રાધનપુર ભાજપ
સિદ્ધપુર કોંગ્રેસ
મહેસાણા
સીટ વિજય સીટ વિજય
બેચરાજી ભાજપ કડી કોંગ્રેસ
ખેરાલુ ભાજપ મહેસાણા ભાજપ
ઉંઝા ભાજપ વિજાપુર કોંગ્રેસ
વિસનગર ભાજપ
સાબરકાંઠા
સીટ વિજય સીટ વિજય
ભિલોડા કોંગ્રેસ બાયડ કોંગ્રેસ
હિંમતનગર કોંગ્રેસ મોડાસા કોંગ્રેસ
ઈડર ભાજપ ખેડબ્રહ્મા કોંગ્રેસ
પ્રાંતિજ કોંગ્રેસ
પંચમહાલ
સીટ વિજય સીટ વિજય
ગોધરા કોંગ્રેસ કાલોલ ભાજપ
હાલોલ ભાજપ લુણાવાડા ભાજપ
મોરવા હડફ કોંગ્રેસ શહેરા ભાજપ
સંતરામપુર કોંગ્રેસ
દાહોદ
સીટ વિજય સીટ વિજય
દાહોદ કોંગ્રેસ દેવગઢ બારીયા ભાજપ
ફતેપુરા ભાજપ ગરબાડા કોંગ્રેસ
લીમખેડા ભાજપ ઝાલોદ કોંગ્રેસ
ખેડા
સીટ વિજય સીટ વિજય
બાલાસિનોર કોંગ્રેસ મહુધા કોંગ્રેસ
કપડવંજ કોંગ્રેસ નડિયાદ ભાજપ
માતર ભાજપ મહેમદાવાદ કોંગ્રેસ
ઠાસરા કોંગ્રેસ
આણંદ
સીટ વિજય સીટ વિજય
આણંદ ભાજપ આંકલાવ ભાજપ
બોરસદ કોંગ્રેસ ખંભાત ભાજપ
પેટલાદ કોંગ્રેસ સોજિત્રા કોંગ્રેસ
ઉમરેઠ એનસીપી
કચ્છ
સીટ વિજય સીટ વિજય
અબડાસા કોંગ્રેસ માંડવી ભાજપ
ભુજ ભાજપ અંજાર ભાજપ
ગાંધીધામ ભાજપ રા૫ર ભાજપ
સુરેન્દ્રનગર
સીટ વિજય સીટ વિજય
સુરેન્દ્રનગર ચોટીલા ભાજપ
દસાડા ભાજપ ધ્રાંગધ્રા ભાજપ
લીંબડી કોંગ્રેસ વઢવાણ
હળવદ
જુનાગઢ
સીટ વિજય સીટ વિજય
કેશોદ ભાજપ સોમનાથ કોંગ્રેસ
માણાવદર કોંગ્રેસ જુનાગઢ ભાજપ
વિસાવદર જીપીપી કોડીનાર ભાજપ
ઉના આઇએનડી તાલાલા કોંગ્રેસ
માંગરોળ ભાજપ
અમરેલી
સીટ વિજય સીટ વિજય
અમરેલી કોંગ્રેસ સાવરકુંડલા ભાજપ
ધારી જીપીપી લાઠી કોંગ્રેસ
રાજુલા ભાજપ
ભાવનગર
સીટ વિજય સીટ વિજય
ભાવનગર પશ્ચિમ ભાજપ ભાવનગર પૂર્વ ભાજપ
ભાવનગર ગ્રામ્ય ભાજપ ગારિયાધાર ભાજપ
તળાજા ભાજપ મહુવા ભાજપ
બોટાદ ભાજપ ગઢડા ભાજપ
પાલિતાણા કોંગ્રેસ
રાજકોટ
સીટ વિજય સીટ વિજય
ધોરાજી કોંગ્રેસ ગોંડલ ભાજપ
જસદણ કોંગ્રેસ જેતપુર ભાજપ
મોરબી ભાજપ રાજકોટ - પૂર્વ કોંગ્રેસ
રાજકોટ - ગ્રામ્ય ભાજપ રાજકોટ - દક્ષિણ ભાજપ
રાજકોટ - પશ્ચિમ ભાજપ
ટંકારા ભાજપ
વાંકાનેર કોંગ્રેસ
જામનગર
સીટ વિજય સીટ વિજય
દ્વારકા ભાજપ જામજોધપુર ભાજપ
જામનગર- ઉત્તર કોંગ્રેસ જામનગર - ગ્રામ્ય કોંગ્રેસ
જામનગર - દક્ષિણ ભાજપ ખંભાળિયા ભાજપ
કાલાવડ ભાજપ
નર્મદા જિલ્લો
સીટ વિજય સીટ વિજય
નર્મદા ડેડિયાપાડા ભાજપ
ભરૂચ ભાજપ અંકલેશ્વર ભાજપ
જંબુસર ભાજપ વાગરા ભાજપ
ઝઘડિયા જેડીયુ
વાપી-વલસાડ
સીટ વિજય સીટ વિજય
વલસાડ ભાજપ ધરમપુર કોંગ્રેસ
કપરાડા કોંગ્રેસ પારડી ભાજપ
ઉમરગામ ભાજપ
નવસારી
સીટ વિજય સીટ વિજય
નવાસરી ભાજપ જલાલપોર ભાજપ
ગણદેવી ભાજપ વાંસદા કોંગ્રેસ
સુરત
સીટ વિજય સીટ વિજય
સુરત પૂર્વ સુરત ઉત્તર ભાજપ
સુરત પશ્વિમ ભાજપ માંડવી કોંગ્રેસ
ચોર્યાસી ભાજપ મહુવા ભાજપ
કામરેજ ભાજપ બારડોલી ભાજપ
કારંજ ભાજપ કતારગામ ભાજપ
લિંબાયત ભાજપ મજુરા ભાજપ
ઓલપાડ ભાજપ ઉધના ભાજપ
વરાછા ભાજપ માંગરોળ ભાજપ
અમદાવાદ ગ્રામ્ય
સીટ વિજય સીટ વિજય
ધોળકા ભાજપ વિરમગામ કોંગ્રેસ
સાણંદ કોંગ્રેસ ધંધુકા ભાજપ
અમદાવાદ
સીટ વિજય સીટ વિજય
અમરાઇવાડી ભાજપ અસારવા ભાજપ
બાપુનગર ભાજપ
દાણીલીમડા કોંગ્રેસ
વેજલપુર ભાજપ દરિયાપુર ભાજપ
એલિસબ્રિજ ભાજપ ઘાટલોડિયા ભાજપ
જમાલપુર ભાજપ મણિનગર ભાજપ
નારણપુરા ભાજપ નરોડા ભાજપ
નિકોલ ભાજપ સાબરમતી ભાજપ
ઠક્કરબાપા નગર ભાજપ વટવા
ભાજપ
English summary
seat result of gujarat assembly election 2012. many place bjp ahead.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X