For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદમાં ખુલ્લો મુકાયો રાજ્યનો સૌથી મોટો અન્ડરપાસ

|
Google Oneindia Gujarati News

ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા સોમવારે અમદાવાદના થલતેજ ખાતે રાજ્યના સૌથી મોટા અન્ડરપાસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ અન્ડરપાસ 65 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. આ થલતેજ ગ્રેડ સેપ્રેટર અન્ડરપાસને નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે

છેલ્લા એક વર્ષથી થલતેજ નજીક અન્ડરપાસ બનાવવાની કામગીરી અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી હતી. 65 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ અન્ડરપાસ થલતેજ ક્રોસરોડથી સિધુભવ ક્રોસરોડ સુધી 2.25 કિ.મી લાંબો છે અને તેની પહોળાઇ 27.30 મીટર રાખવામાં આવી છે. જેના કારણે સરખેજથી ગાંધીનગર જતા વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી છૂટકારો મળશે. અન્ડરપાસની બન્ને તરફ ખાસ પ્રકારના પથ્થરોની ડિઝાઇન કરવામાં આવી છે અને વેલનું વાવેતર કરવામાં આવનારું છે.

નોંધનીય છેકે, ગાંધીનગરથી સરખેજ જવા માટે આ સૌથી વ્યસ્ત માર્ગ માનવામાં આવે છે. છેલ્લા ઘણા સમયથી વાહનોની સંખ્યા વધી જવાના કારણે આ રસ્તા પર અનેકવાર ટ્રાફિક સમસ્યાનો ભોગ અવર-જવર કરતા વાહનચાલકોને પડી રહી છે. જોકે આ અન્ડરપાસ બની જવાથી હવે અવરજવર કરતા વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી છૂટકારો મળશે તેવું માનવામાં આવી રહ્યું છે. તો ચાલો તસવીરો થકી અન્ડરપાસના લોકાપર્ણને નિહાળીએ.
આ પણ વાંચોઃ- ગુજરાતીનો કમાલ, બનાવ્યું અનોખું સફાઇ મશીન

થલતેજ અન્ડરપાસ

થલતેજ અન્ડરપાસ

ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા સોમવારે અમદાવાદના થલતેજ ખાતે રાજ્યના સૌથી મોટા અન્ડરપાસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ અન્ડરપાસ 65 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. આ થલતેજ ગ્રેડ સેપ્રેટર અન્ડરપાસને નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે

થલતેજ અન્ડરપાસ

થલતેજ અન્ડરપાસ

ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા સોમવારે અમદાવાદના થલતેજ ખાતે રાજ્યના સૌથી મોટા અન્ડરપાસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ અન્ડરપાસ 65 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. આ થલતેજ ગ્રેડ સેપ્રેટર અન્ડરપાસને નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે

થલતેજ અન્ડરપાસ

થલતેજ અન્ડરપાસ

ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા સોમવારે અમદાવાદના થલતેજ ખાતે રાજ્યના સૌથી મોટા અન્ડરપાસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ અન્ડરપાસ 65 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. આ થલતેજ ગ્રેડ સેપ્રેટર અન્ડરપાસને નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે

થલતેજ અન્ડરપાસ

થલતેજ અન્ડરપાસ

ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા સોમવારે અમદાવાદના થલતેજ ખાતે રાજ્યના સૌથી મોટા અન્ડરપાસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ અન્ડરપાસ 65 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. આ થલતેજ ગ્રેડ સેપ્રેટર અન્ડરપાસને નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે

English summary
Thaltej underpass opening by Chief Minister anandiben patel in ahmedabad
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X