For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગાંધીનગરમાં ખાનગી બસના ડ્રાઇવે સ્કુલ વેનને ટક્કર મારતા 8 જેટલા વિદ્યાર્થીઓ ઘાયલ

ગાંધીનગર ચ 6 સર્કલ પાસે ખાનગી બસે કેન્દ્રીય વિદ્યાલય સેક્ટર 30 ની સ્કુલ વેનને ટક્કર મારતા 8-10 જેટલા વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. ઘાયલ બાળકોને તાત્કાલિક ગાંધીનગર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવમાં આવ્યા હતા. જ્યાં તેમને પ્રથમિક

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર ચ 6 સર્કલ પાસે ખાનગી બસે કેન્દ્રીય વિદ્યાલય સેક્ટર 30 ની સ્કુલ વેનને ટક્કર મારતા 8-10 જેટલા વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. ઘાયલ બાળકોને તાત્કાલિક ગાંધીનગર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવમાં આવ્યા હતા. જ્યાં તેમને પ્રથમિક સારવાર આપવામાં આવી હતી. એક બાળકને વધારે ગંભીર ઇજા થયેલી હોવાથી અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યો હતે. બાળકોના અકસ્માતના સમાચાર સાંભળી ભાજપના ગાંધીનગર ઉત્તરના ઉમેદવાર રીટા પટેલ પણ બાળકોની ખબર અતર પુછવા માટે હોસ્પિટલ દોડી આવ્યા હતા.

accident

અક્સ્માતના સીસીટીવી ફુટેજ બહાર આવતા તેમા જોઇ શકાય છે કે, અક્સામત કેટલો ગમખ્વાર હતો. સદ્દનસિબે કોઇ જાનહાની નહી થતા બાળકોના પરીવારજનો રાહતનો શ્વાસ લીધો હતો. વહેલી સવારે ખાનગી બસના પુર પાટ ઝડપે સ્કુલ વાન પર ચડી ગઇ હતી જેથી વાતાવરણ શાળાના બાળકોની ચિંચિયારીથી ગુંજી ઉઠ્યું હતુ.

ગાંધીનગરમાં ભારે વાહનો પર પ્રતિબંધ હોવા છતા મોટા વાહન કની રહેમ નજર હેઠળ શહેરમાથી આ બસ પસાર થઇ રહી હતી. તેને લઇને અનેસ સવાલો ઉભા થઇ રહ્યા છે.

English summary
The candidate from Gandhinagar North asked about the children's information
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X