રાજ્યમાં પડી રહેલા વરસાદ અને વાવેતર પર કરવામાં આવશે સમીક્ષા

મુખ્યમંત્રી ભૂપેનદ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક મળશે. કેબિનેટની બેઠકમાં રાજ્યમા થયેલા ભારે વરસાદને લીધે ખેતીના પાકને થયેલા નુક્સાનીના સર્વે પર સમીક્ષા કરવામાં આવશે. સાથે જ વરસાદની પણ સમીક્ષા કરવામાં આવશે.

bhupendra patel

ગયા મહિને સૌરાષ્ટ્રના જામનગર અને જુનાગઢમાં ભારે વરસાદને લીધે પુરની જેવી પરિસ્થિનું નિર્માણ થયુ હતુ.જેમા લોકોને લાખો રૂપિયાનુ નુક્સાન થયુ હતુ. જેમા સહાયને લઇને પણ બેઠકમાં સમીક્ષા કરવામાં આવશે. આ ઉપરાંત ખરીબ વાવેતર અને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તૈયારીઓ પર પણ સમીક્ષા કરવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X