For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics: ઘરમાં લગાવો આ 10 રંગ-બેરંગી મશરૂમ

|
Google Oneindia Gujarati News

આજે લોકો પોતાના ઘરોમાં છોડના સ્થાને મશરૂમ લગાવવા લાગ્યા છે. મશરૂમ લગાવવું સહેલું છે ને ખીસ્સાંને વધારે ભાર પણ નથી લાગતો. મશરૂમને ઉગાડવામાં વધારે મહેનતની પણ જરૂર નથી. શું તમે ક્યારેય મશરૂમિંગ શબ્દ અંગે સાંભળ્યું છે. મશરૂમ ઘણું જ જલ્દી ઉગે છે તે પણ કોઇપણ પ્રકારની સારસંભાળ વગર.

દરેક પ્રકારના મશરૂમને ખાવી શકાય નહી, કારણ કે તે ઝેરીલા હોય છે, પણ કેટલાક મશરૂમને તમે ગાર્ડનમાં લગાવીને તમે તેનું સેવન પણ કરી શકો છો. આજકાલ તો આમ પણ મશરૂમ ઘણા જ મોંઘા હોય છે. તમે ઘરમાં રંગ-બેરંગી અને ચમકદાર પ્રજાતિના મશરૂમ લગાવીને પોતાના આડોસ-પાડોસમાં ઇર્ષા જન્માવી શકે છે, કારણ કે તે જોવામાં ઘણા જ સુંદર લાગે છે.

પિક્સી પારાસોલ આ મશરૂમના રંગ પાણીની જેમ હોય છે જેમાંના કેટલાક મશરૂમ ખાવા લાયક પણ હોય છે, પણ કેટલાક મશરૂમ ઝેરીલા પણ હોય છે. તો થોડુક ધ્યાન પણ રાખવું હિતાવહ છે.

પિક્સી પારાસોલ

પિક્સી પારાસોલ

આ મશરૂમના રંગ પાણીની જેમ હોય છે જેમાંના કેટલાક મશરૂમ ખાવા લાયક પણ હોય છે, પણ કેટલાક મશરૂમ ઝેરીલા પણ હોય છે. તો થોડુક ધ્યાન પણ રાખવું હિતાવહ છે.

ફોલિયોટા એસપી

ફોલિયોટા એસપી

આ ઓસ્ટ્રેલિયામાં મળતાં નારંગી રંગમાં મશરૂમ છે. તે વધારે ઝાડની લાકડી પર કે બફારાવાળા સ્થળો પર મળે છે.

સ્કાર્લેટ હુડ

સ્કાર્લેટ હુડ

તે લાલ રંગના કારણે ઘણા જ જાણીતા છે.

પિંક માયાસીના એસપી

પિંક માયાસીના એસપી

આ કોઇ રંગમાં કોઇ ઉપલબ્ધ છે. પર આ પિંક કલરના મશરૂમ તમને ડ્રાઇંગ રૂમના સેન્ટર ટેબલ પર સારો લૂક આપશે.

મારાસિમસ એસપી

મારાસિમસ એસપી

આ પ્રજાતિમાં ઘણા મશરૂમ ખાવા લાયક હોય છે, તો તમે તેને તમારા રસોડા ગાર્ડનમાં ઉગાડી શકો છો.

માયાસીના

માયાસીના

આ એક નાની છત્રી જેવા લાગે છે. આ ચામડીના રંગ જેવા હોય છે, તમે તેને બીજા છોડની સાથે પણ ઉગાડી શકો છો.

પોલોજિયોટિસ

પોલોજિયોટિસ

આ મશરૂમ એક રંગીન ફુલ જેવા લાગે છે.

રમારિયા એસપી

રમારિયા એસપી

પોતાના પીળા રંગના કારણે તે ગોલ્ડન કોરલ મશરૂમ પણ બોલવામાં આવે છે. તેની 200 પ્રજાતિઓ છે જેમાંથી કેટલીક ખાવાલાયક પણ છે.

પ્લીરોબેલ્લા

પ્લીરોબેલ્લા

આ મશરૂમ સફેદ રંગના હોય છે જે જોવામાં ઘણા જ સુંદર લાગે છે. તેની બોડી ઘણી જ સંવેદનશીલ હોય છે. ઘણા સ્થલો પર આ મશરૂમ ખાવામાં પણ આવે છે.

ઓર્જ મશરૂમ

ઓર્જ મશરૂમ

તેમના શરીર પર કાંટા હોય છે કારણ કે તેને કેટલાક લોકોને નાપસંદ કરે છે.

English summary
If you are growing mushrooms solely for decoration then you must choose the colourful ones. These are some types of mushrooms that look bright and colourful.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X