For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Manipur: મણીપુરમાં 2 કરોડથી વધુની કિમતનુ માદક પદાર્થ જપ્ત, 2 ની લોકોની ધરપકડ

મણીપુરના ઇમ્ફાલમાં વેસ્ટમાં માદક પદાર્થની મોટી ખેપને ઝડપી પાડવામાં આવી છે .બે લોકોની ધરપકડ કરવામાં આવી છે

|
Google Oneindia Gujarati News

શિલાંગના ઇફાલમાં કસ્ટમ વિભાગના અધિકારીઓમાં માદક પદાર્થની મોટી ખેપ પકડી પડી છે. આ કાર્યવાહી બે દિવસ પહેલા કરામાં આવી હતી. કસ્ટમ વિભાગ તરફથી આપવામાં આવેલી માહિતી અનુસાર મણીપુરના પશ્ચિમી જિલ્લા ઇમ્ફાલમાં 26800 ઇમ્ફેટમિન ટેબલેટ જપ્ત કરવામાં આવ્યા હતા. જપ્ત કરવામાં આવેલા માદક પદાર્થની કપલ કિમત 2.7 કરોડ હોવાનું અનુમાન લગવામાં આવ્યુ છે.

drugs

માદક પદાર્થની તસ્કરીની વિરુધ આ કાર્યવાહી કસ્ટમ વિભાગની ડિવીજન પ્રિવેટચ ફોર્સ દ્વારા 30 જાન્યુઆરીના રોજ ઇમ્ફાલમાં કરવામાં આવી હતી. 26,800 WY ટેબલેટ ની કિમત 2.68 કરોડ રૂપિયા છે. તેની સાથે અફિણના બે પેકેટ પણ જબ્ત કરવામં આવ્યા છે. જેની કિમત 1.49 લાખ રૂપિયા છે. ન્યુઝ એજેન્સીએ કસ્ટ્મ વિભાગના એક એધિકારીના માધ્યથી જણાવ્યુ હતુ કે, મામાલાની ઇમ્ફાલ પશ્ચિમમાં સોમવારે બે ડ્ગ્સ તસ્કરો ગેરકાયદેસર રીતે ડ્રગ્સની એક મોટી ખેપ સાથે હોવાના ઇનપુટ મળ્યા હતા. જેના પર કાર્યવાહી કરતા ઇમ્ફાલમાં સીમા શુલ્ક વિભાગની તસ્કરી વિરોધી વિસ્તારના અધિકારીઓએ એક અભિયાન ચલાવ્યુ હતુ. સોમવારે બપોરે 3:40 વાગ્યે ઇમ્ફાલ પશ્ચિમમાં કીથલમનબી પાસે બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી.

અધિકારીએ કહ્યુ કે, 26800 ઇમ્પૈટેમિન ટેબલેટ અને 750 ગ્રામ કાચી અફીણ સહિત મોટી માત્રમાં માદક પદાર્થને જપ્ત કરવામાં આવ્યુ છે .તેની આતતરરાષ્ટ્રીય બજારમાં કિમત 2.69 કરોડ રૂપિયા છે. ધરપકડ કરવામાં આવેલા બે લોકોની અસમના કછરમાં બાલાલર ગ્રાંટના 36 વર્ષિય બહાર ઉદ્દીન કાજી અે લુખંબી, નોની ના 24 વર્ષિય પનિથન પરમાઇના રૂપમાં કરવામાં આવી છે.

English summary
2 arrested for drug trafficking in Manipur
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X