લોકસભામાં 3 વિધેયક પસાર, દિલ્હીને લઇને કેન્દ્રના આધ્યાદેશ પર ચર્ચા આજે BJP-AAP હશે આમને સામને
લોકસભામાં મગળવારે ત્રણ વિધેયક પસાર કરવામાં આવ્યા હતા. અને દિલ્હીમાં સેવાઓના નિયંત્રણ પર અધ્યાદેશને બદલવા માટે વિધેયક સદનમાં રજુ કરવામાં આવશે. લોકસભામાં મગળવારે પસાર વિધેયકોમાં જન્મ અને મૃત્યુ પંજીકરણ વિધેયક 2023, અપતટીય ક્ષેત્ર ખનિજ સંશોધન વિધેયક 2023 અને સંવિધાન સંશોધન વિધેયક 2023 નો સમાવેશ થાય છે. જ્યારે બુધવારે સદનમાં દિલ્હી સરકારના અધિકારીનો સીતિત કરવાવાળા બીલ પર ચર્ચા કરવામાં આવશે.

આ સિવાય મંગળવારે લોકસભામાં ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાય રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હી સરકાર સંશોધન વિધેયક 2023 રજુ કરશે. જેના પર ચર્ચા આજ થશે. આ વિધેયક વિચાર વિમર્શ અને પસાર કરવા માટે ફ્લોર પર રાખવામાં આવશે.
તો બીજી તરફ ભાતીય જનતા પાર્ટીએ પોતાના લોકસભા સાસદોને સરકારના રુખ અને અમુક વિધાયી કાર્યનું સમર્થન કરવા માટે બુધવારે સમગ્ર દિવસ ઉપસ્થિત રહેવા માટે નિર્ણય કર્યો હતો. આ માટે પાર્ટીએ ત્રણ લાઇનનો વ્હીપ બહાર પા્ડયો હતો. જેમા સદનથી ચર્ચા અને પારીત કરવા માટે રજુ કરવામાં આવશે.
મંગળવારે આ વિધેયકના અધિર રંજન ચૌધરી એન કે, પ્રેમચંદ્નન અે શશિ થરુર સહિત વિપક્ષી સભ્યોએ વિધેયક રજુ કરવાનો વિરોધ કર્યો હતો . વિપક્ષ દળ મણીપુર હિંસા સાથે જોડાયેલી પોતાનીમાગને લઇેન સદનમાં સુત્રોચ્ચાર કર્યા હતા. વિપક્ષ નેતાઓએ કહ્યુ કે, જ્યાં સુધી સદનમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા ચાલતી હોય તો વિધૈયક લાવી શકાય નહી. વિધેયકના વિરોધમાં શશિ થરુરે કહ્યુ કે, સંસદમાં દિલ્હી એનસીટી અધ્યાદેશ પર ફક્ત એક પરિચય થયોછે. તેના પર ચર્ચા નથી થઇ તેનો વિરોધ કરવો અમારો અધિકાર છે.
રિવોલ્યુશનિસ્ટ સોશલિસ્ટ પાર્ટીના સાસંદ એનકે પ્રમચંદે બીલને લઇને લોકસભાની વિધાયી ક્ષમતા પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યુ કે, " જો આ વિધેયક પસાર થઇ ગયા તો દિલ્હીમાં સરકારનો કઇ અર્થ નથી. આ નોકરશાહીના મધ્યથી ચુટાયેલી સરકાર પાસેથી તેમની શકતિઓ છીનવી રહ્યા છે. અને સુપ્રિમ કોર્ટને અનદેખી કરી રહ્યા છો.
આઇઇએમઆઇએણ સાસદ અસદુદીન ઔવેસીએ કહ્યુ કે, " અનુચ્છેદ 123 નું ઉલલ્ઘન આ શક્તિઓને પૃથકરણ સિદ્ધાંતનું ઉલ્લંઘન છે. તેમા કોઇ વિધાયી ક્ષમતા નથી. હુ મતોના વિભાજનની માગ કરુ છુ."
કેન્દ્રના વિધેયકના વાઇએસઆરસીપી ના સમર્થન કર્યુ હતુ. સાસંદ વિજયસાઇ રેડ્ડીએ કહ્યુ કે, "વાઇએસઆર કોગ્રેસ પાર્ટી અને અમારા નેતા વાઇએસ જગન મોહન રેડ્ડીએ આનું સમર્થન કર્યુ છે. અને અમે વિધેયકનું સમર્થન કરશુ. અને સુનિશ્ચિત કરીશુ કે, વિધેયક સંસદમાં પસાર થાય.












Click it and Unblock the Notifications
