Sudan Operation Kaveri: સુદાન 3 હજાર ભારતીયોને બહાર કઢાયા, અત્યાર સુધીમાં 2300 ભારતીય સ્વદેશ પરત ફર્યા
અફ્રીકી દેશ સુદાનના હાલાત ગંભીર છે. ગૃહયુગદ્ધના સંકટનો સામનો કરી રહેલા સુદાનથી ભારત પણ ઝડપથી ત્યાં ફસાયેલા લોકોને બહાર કાઢી રહ્યા છે. ભારત સરકાર ઓફરેશન કાવેરી અનુસાર ભારતીય સ્વદેશ વાપસી કરાવી રહ્યા છે. એવામાં 9 મી બેચમાં 186 ભારતીય નાગરીકોને દેશ લાવામાં આવી રહ્યા છે.

ઓપરેશન કાવેરી અનુસાર હવે 9 માં આઉટબાઉન્ડ ફ્લાઇટ સાઉદી અરબના શહેર જેદ્દાહથી 186 યાત્રીઓેન લઇને કોચ્ચી માટે રવાના થય હતુ. જે જલ્દી ભારત આવી પહોચશે. આ અંગેની જાણકારી વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વીટ કરીને આપી હતી.
આ પહેલા રવિવારે ભારતીય વાયુ સેનાના AC-130 વિમાન ની આઠમી ઉડાન બાદ 40 ભારતીયોને લઇને ભારત પહોચ્યુ હતુ. સાથે જ 7 મી ઉડાન અનુસાર સુદાનથી કર્ણાટકા લવામાં આવ્યા હતા. 229 યાત્રીઓના વધુ એક વિમાનને બેંગ્લોરના કેમ્પેગોડા આંતરરા્ટ્રીય એરપોર્ટ પર પહોચ્યો હતો.
સુદાનથી 3 હજાર લોકોને બહાર કાઢવામાં આવ્યા
1 મે ની રાત્રે વાયુસેનાના વિમાને 16માં બેચને લઇને પોર્ટ સુદાનથી જેદ્દાહ માટે ઉડાન ભરી હતી. આ ફ્લાઇટમાં 122 ભારતીય સવાર હતા. ત્યાર બાદ અત્યાર સુધીમાં લગભગ 3000 લોકોને ઓપરેશન કાવેરી અનુસાર સુદાનથી બહાર કાઢામાં આવ્યા છે.
વિદેશ મંત્રી એસ જયશંકરે ટ્વીટ કરીને જણાવ્યુ હતુ કે, ભારતીય વાયુ સેનાના સી-130 વિમાન દ્વારા 40 યાત્રીઓ સાથાે નવી દિલ્હીમાં ઉતર્યુ હતુ. આ 8 મી ઉડાન સાથે લગભગ 2300 લોકોને દેશ સુરક્ષિત પહોચી ચૂક્યા છે.












Click it and Unblock the Notifications
