For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

West Bangal: નક્સલબાડીમાં ફક્ટરીમાં ભીષણ આંગ, ઘટના સ્થળે 3 ફાયરની ગાડી

નક્સલબાડીમાં આગની ઘટનામાં 50 જેટલી ઝુપડપટ્ટીમાં આગ લાગી હતી. આ વિસ્ફોટમાં કોઇ જાન હાનીના સમાચાર નથી. ફાયરની 5 ગાંધી ઘટના સ્થળે દોડી આવી હતી.

|
Google Oneindia Gujarati News

પશ્ચિમ બંગાળના નક્ષલબાડીના રાઠખોલા વિસ્તારમાં બોટલ-પતિની ફેક્ટરીમાં આગ લાગી હતી આગને કાબુમાં લેવા માટે ફાયર બ્રિગેડની 3 ગાડીઓ ઘટના સ્થળ પર દોડી આવી હતી કલાકોની મહેનત બાદ ફાયર કર્મચારીઓએ આંગ પર કાબૂ મેળવ્યો હતો. ફાયર અધિકારીએ જણાવ્યું હતું કે અમારા અધિકારીઓ આગ લાગવાનો કારણોની તપાસ કરી રહ્યા છે.

fire

અભિષેક મોદીએ જણાવ્યું હતું કે આજે અમને આસનસોલના કુલ્ફી ક્ષેત્રમાં દમગોરીયા કોલીયરીમાં ભારત કોકિલ કોલ લિમિટેડ (BCCL) ની એક નિષ્ક્રિય ખાણમાં વિસ્ફોટ થયો હોવાની માહિતી મળી હતી. આ વિસ્ફોટના લીધે ગ્રામીણની વસ્તી નષ્ટ થઇ હતી. અને લોકોના અંદર ફસાયેલા હોવાની માહિતી મળી હતી

આ પહેલા પશ્ચિમ બંગાળના નોર્થ 24 પરગના મોટી દુર્ઘટના બની હતી. અહીં વોર્ડ નંબર 17 માં ઝુપડપટ્ટીમાં આગ લાગી હતી. જાણકારોના અનુસાર અંદાજી 50 ઝુપડપટ્ટીમાં આગ લાગી હતી. ઘટનાની જાણકારી મળ્યા બાદ ફાયરની ટીમ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. મળતી માહિતી અનુસાર આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. આ દુર્ઘટનામાં કોઈ જ જાનહની થઈ હોવાનું જાણવા મળ્યું નથી જોકે હજી પણ સ્પષ્ટ કહી ના શકાય કે આગ કેવી રીતે લાગી હતી.

જાણ કરવાનો અનુસાર આગ હાવડામાં રેલ લાઈન નજીક આવેલ વિસ્તારમાં લાગી હતી. જેના લીધે કલાક સુધી ટ્રેનોની અવર જવર પર રોક લાગી હતી. આ અંગે માહિતી મળતા જ ફાયરની પાંચ ગાડી ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગ પર કાબુ મેળવી લીધો હતો. સ્થાનીય લોકોનું કેવું છે કે આગ લાગવાના અડધા કલાક બાદ ફાયરની ગાડી આવી પહોંચી હતી ફાયરની ગાડી આવે તે પહેલા જ આગ 50 જેટલી જ ફૂટપટીઓમાં લાગી ચૂકી હતી.

English summary
50 slums gutted in fierce fire in Naxalbadi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X