ઓડિશાના બાલાસોરમાં પ્રશ્ન પત્ર લીક કરનાર ગેગનો ભાંડો ફુટ્યો, પોલીસે 9 લોકોની ધરપકડ કરી
ઓડિશામાં વાલાસોરમાં પ્રશપત્ર લીક કનાર ગેગનો ભાંડો ફુટ્યો હતો. પોલીસે આ મામલે 9 લોકોની ધરપક કરી હતી આ લોકો નોકરીના બદલામાં ભારે રકમની માગ કરતા હતા. અને લોકોને પૈસા પડવાનું કામ કરતા હતા. તમામ આરોપીઓની કડક પુછપરછ ચાલી રહી છે. આગળની કાર્યવાહી ચાલી રહી છે.

બાલાસોરની પોલીસે અધિક્ષક સાગરિકા નાથે ઘટનાની જાણકારી આપતા કહ્યુ કે, અમે 15 વર્ષ જુલાઇના રોજ માહિતી મળી હતી કે, નોકરી અને પ્રશ્ન પત્ર લીક કરવાને લઇેન એક વ્યાપક સ્કૈમની માહિતી મળી હતી . તેના આધારે અે એક ટીમ બનાવીને જેમા 9 લોકોની ઘરપકડ કરવામાં આવી હતી. આ લોકો સરકારી નોકરી આપવાના બહાને બેરોજગાર યુવાનને પોતાનો નિશઆન બનાવે છે. હજી સુધી કોઇ પરીક્ષાનુ પ્રશ્ન પત્ર લીક થયુ નથી.
પોલીસ અધિક્ષકે કહ્યુ કે, આ એક નોકરી કૌભાંડ છે. આ લોકો ઉમેદવારોને અસલી દસ્તાવેજ પોતાની પાસે રાખે છે. અને નોકરી મળ્યા બાદ તેમા 8-18 લાખ રૂપિયા સુધીની માગ કરતા હતા. અમે અંદાજે 88 લોકોને આ કૌભાંડથી બચાવ્યા છે. આગળની કાર્યવાહી ચાલી રહી છે.












Click it and Unblock the Notifications
