પ્રાકૃતિક ચમત્કાર, સુખી જમીન પર પાણીની બહાવ બાદ નદીએ લીધો આકાર, રોમાંચિત વીડિયો જુઓ
કુદરત જેવી સુંદરતા બીજી કોઇ નથી. તમે આકાશમા હમાશે અલગ અલગ પ્રકારની આકૃતિ જોતા હતશો. અથવા પહાડમાં તિરાડમાં પણ પણ જોતા અમુક આકૃતિ જોવા મળે છે.. નદી, પહાડ, જંગલ અને આકાશ આ તમામ વસ્તુઓનું આપણી જીવનના મહત્વનુ સ્થાન છે.

જેમ નદીની ાત કરીએ તો નદીની ઉત્પતિ કેવી રીતે થાય છે. તેની ઘણા ઓછા લોકોને ખબર હશે. અથવા ખબહ હશે. નદીને જીવનદાયીની કહેવામાં આવે છે. એવામાં કઇ નદી કેવો આકાર લેછે. તેનો વીડિયો હાલમા જ સોશિયલ મીડિયા પર લોકોને આશ્ચ્રર્યમાં મૂકી રહ્યો છે.
એક નદી કેવી રીતે બને છે તે એક હૈરાન કરનાર પ્રક્રિયા છે. જેનો વિડિયો ભારતીય વન સેવાના એક અધિકારીએ ટ્વીટર પર શેયર કર્યો હતો. હવે આ વીડિયો ઇંટરનેટ પર વાયરલ થઇ રહ્યો છે.
આઇએફએસ અધિકારી પ્રવીણ કસ્વાએ આ વીડિયોને પોતાના ટ્વીટર અકાઉન્ટ પર પોસ્ટ કર્યો હતો. જેના કેપ્શનમાં તેમણે લખ્યુ- આ પ્રકાર નદીઓ બને છે. જંગલ નદીને જનની છે. આજ સવારે 6 વાગ્યે ટીમ સાથે પગપાળા પ્રવાસે
વીડિયોમાં જોઇ શકાય છે. સુખી જમીન પર કેવી રીતે પાણીનો બહાવ આવી રહ્યો છે. નદી આંકનીસામે બનતી જોઇ શકાય છે. જંગલની વચ્ચે નદીનું પાણી વેગ સાથે આગળ વધી રહ્યુ છે. અને આકાર લઇ રહ્યુ છે.
This is how rivers are made. Forest is the mother of river. Today morning at 6 AM. Foot patrolling with team. pic.twitter.com/Nfdtqy8dSr
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) June 4, 2023
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
