For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પંજાબમાં મતગણતરી શરુ થતા પહેલા આપ નેતા ભગવંત માને ગુરુદ્વારામાં માથુ ટેકવ્યુ, ચરણજીત સિંહ ચન્ની પણ પહોંચ્યા

પંજાબમાં 14 ફેબ્રુઆરીએ ખતમ થયેલ વિધાનસભા ચૂંટણીના પરિણામ 10 માર્ચ એટલે કે આજે આવવાના છે.

|
Google Oneindia Gujarati News

ચંદીગઢઃ પંજાબમાં 14 ફેબ્રુઆરીએ ખતમ થયેલ વિધાનસભા ચૂંટણીના પરિણામ 10 માર્ચ એટલે કે આજે આવવાના છે. જેને લઈને બધા રાજકીય પક્ષોના નેતાઓના ધબકારા વધી ગયા છે. સહુ કોઈ મંદિર તેમજ ગુરુદ્વારા જઈને પોતાની જીત માટે પૂજા કરી રહ્યા છે. આ કડીમાં આમ આદમી પાર્ટીના સીએમ ઉમેદવાર ભગવંત માને ગુરુદ્વારા ગુરસાગર મસ્તુઆના સાહિબ, સંગરુરમાં પૂજા-અર્ચના કરી.

bhagwant mann

વળી, પંજાબમાં કોંગ્રેસના સીએમ પદના ઉમેદવાર ચરણજીત સિંહ ચન્નીએ પણ ગુરુદ્વારામાં જઈને માથુ ટેકવ્યુ છે. મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ રોપડના ગુરુદ્વારા શ્રી કતલગઢ સાહિબમાં માથુ ટેકવ્યુ. તમને જણાવી દઈએ કે પંજાબની 117 વિધાનસભા સીટો પર થયેલ મતદાનની ગણતરી આજે સવારે 8 વાગ્યાથી શરુ થઈ જશે.

English summary
AAP leader bhagwant mann and congress leader charanjit singh channi reached gurudwara
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X