For Quick Alerts
For Daily Alerts

'અમને 180 કરતા વધારે સીટો મળશે, વોટરના આશિર્વાદ રહ્યા તો 230 પણ મળી શકે છે, આપના ધારાસભ્ય
દિલ્હી નગર નિગમ ચૂંટણીના પરીણામોનુ કાઉટિંગ સવારે 8 વાગ્યાથી શરૂ થઇ ચૂક્યુ છે. નવીનતમ આધિકારિક રુઝાનમાં ભાજપને 97 બેઠક પર આગળ ચાલી રહી છે જ્યારે આમ આદમી પાર્ટી 53 બેઠકો પર આગળ છે. તેમજ કોગ્રેસ 5 પર આગળ ચાલી રહી છે. જ્યારે
દિલ્હી નગર નિગમ ચૂંટણીના પરીણામોનુ કાઉટિંગ સવારે 8 વાગ્યાથી શરૂ થઇ ચૂક્યુ છે. નવીનતમ આધિકારિક રુઝાનમાં ભાજપને 97 બેઠક પર આગળ ચાલી રહી છે જ્યારે આમ આદમી પાર્ટી 53 બેઠકો પર આગળ છે. તેમજ કોગ્રેસ 5 પર આગળ ચાલી રહી છે. જ્યારે અપક્ષ અને એનસીપી એક એક સીટ પર આગળ ચાલી રહ્યા છે. 250 વોર્ડમાં માટે મતગણતરી ચાલી રહી છે. આ વચ્ચે આપના ધારાસભ્યએ સૌરભ ભરદ્વાજે કહ્યુ છએક ,અમે 180 બેઠકો પર જીત મેળવવાના છીએ. જો મતદાતાના આશિર્વાદ રહ્યો તો 230 બેટકો પર જીત મળી શકે છે. મને લાગે છે કે, એક્ઝિટ પોલ આમ આદમી પાર્ટીના જીત તરફ ઇશારો કરે છે.
Comments
English summary
AAP MLA Saurabh Bhardwaj hopes to get 180 seats
Story first published: Wednesday, December 7, 2022, 10:32 [IST]