Video: જુઓ બોલ્ડનેસની તમામ હદ પાર કરી દેનાર "સૌતન"

પોતાના બોલ્ડ અંદાજ અને હૉટ લુકના કારણે આંતરરાષ્ટ્રીય મિડીયા દ્વારા ભારતની કીમ કાર્દાશિયનના ખિતાબથી નવાજવામાં આવેલી કન્નડ એક્ટ્રેસ કવિતા રાધેશ્યામનો એક હૉટ વિડીયો વાઇરલ થયો છે.

આ હૉટ વિડીયો કવિતા રાધેશ્યામની ફિલ્મ "સૌતન-અ ન્યૂ થ્રીસમ"નો છે. કવિતાએ જાતે આ વિડીયો ટ્વિટર અને ફેસબુક પર નાખ્યો હતો. જો કે આ રો- વિડીયો હોવાથી તેની ખરાબ ક્વોલિટી માટે કવિતાએ માફી પણ માંગી હતી. ઉલ્લેખનીય છેકે જાનવરો પર થઇ રહેલા અત્યાચારના વિરોધમાં કવિતા રાધેશ્યામે પોતાના શરીર પર સેવ ટાઇગર લખીને એક હોટ ફોટોશુટ કરાવ્યું છે. જેની ઘણી ચર્ચા થઇ છે.

kavita radheshyam

તેમના આ અભિયાનથી પ્રભાવિત થઇને International Organisation of Animal Protection and Welfareએ તેમને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનવાનું નિમંત્રણ આપ્યુ હતુ. આગળ ચાલીને તેમણે "કવિતા રાધેશ્યામ એનીમલ મૂવમેન્ટ" નામે ઇન્ટરનેટ પર જાનવરો પર આધારિત જાગૃક્તા અભિયાન ચલાવ્યું હતુ.

કવિતા મૂળ દિલ્હીની રહેવાસી છે. કવિતાએ "પાંચ ઘંટેમેં પાંચ કરોડ", "રાગિની IPS (કન્નડ)", "મેં હું રજનીકાંત", અને "અમ્મા" જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. કવિતાએ વિક્રમ ભટ્ટની ટીવી સિરીયલ હુ ડન ઇટ ઉલઝનથી પોતાના અભિનય જીવનની શરૂઆત કરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X