For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વાયુસેનાનું ટ્રેનર વિમાન ક્રેશ

મધ્યપ્રદેશના ભીંડમાં ગુરુવારની સવારે ભારતીય વાયુસેનાનું ટ્રેનર વિમાન ક્રેશ થયું હતું. ભીંડ એસપી મનોજ કુમાર સિંહના જણાવ્યા અનુસાર, વિમાનનો પાયલોટ અકસ્માતમાં ઘાયલ થયો છે.

|
Google Oneindia Gujarati News

ભીંડ : મધ્યપ્રદેશના ભીંડમાં ગુરુવારની સવારે ભારતીય વાયુસેનાનું ટ્રેનર વિમાન ક્રેશ થયું હતું. ભીંડ એસપી મનોજ કુમાર સિંહના જણાવ્યા અનુસાર, વિમાનનો પાયલોટ અકસ્માતમાં ઘાયલ થયો છે.

indian air force

આ બાબતે માહિતી આપતાં ભારતીય વાયુસેનાના અધિકારીઓએ જણાવ્યું કે, તાલીમની ઉડાન દરમિયાન આજે સવારે સેન્ટ્રલ સેક્ટરમાં એરફોર્સના વિમાન 'મિરાજ 2000' માં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી.

અકસ્માત બાદ પાયલોટ સુરક્ષિત બહાર નીકળી ગયો હતો, પરંતુ તેને નાની-મોટી ઇજાઓ થઇ હતી. આ અકસ્માતનું કારણ જાણવા તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

English summary
An Indian Air Force trainer crashed in Bhind, Madhya Pradesh, on Thursday morning. According to Bhind SP Manoj Kumar Singh, the pilot of the plane was injured in the accident.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X