For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2022 સુધી દેશના તમામ ઘરોમાં હશે વિજળી: પીયૂષ ગોયલ

2022 સુધી ઘરે ઘરે મળશે વિજળી આવું કહેવું છે ઊર્જા પ્રધાન પીયૂષ ગોયલનું. તેમણે 15 ઓગસ્ટ 2022 સુધીની સમય સીમામાં માંગી છે. જાણો લોકસભામાં આ અંગેના તેમના નિવેદન અંગે વિગતવાર અહીં.

By Chaitali
|
Google Oneindia Gujarati News

દેશના તમામ ઘરોમાં 15 ઓગસ્ટ 2022 સુધીમાં વિજળી પહોંચી જશે. ત્યાં જ મે 2018 સુધી દેશના તમામ ગામડાઓમાં વિજળી પહોંચાડવામાં આવશે. આ વાત જણાવી ગુરુવારે લોકસભામાં ઊર્જા પ્રધાન પીયૂષ ગોયલે કહી છે. સાથે જ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે સરકાર તેમને જે ટારગેટ નક્કી કર્યો છે તેના પહેલા જ આ કામ પરિપૂર્ણ કરી શકે છે.

piush goyal

ઉલ્લેખનીય છે કે પીયૂષ ગોયલે તેમના પ્રશ્નકાળ વખતે આ વાત જણાવી હતી. સાથે જ તેમણે કહ્યું હતું કે પ્રાંતીય વિજળી બોર્ડ અને ડિસ્કોમ તથા ઉપભોક્તાઓની સરળતા માટે ઓછા ખર્ચવાળા સ્માર્ટ મીટર પણ આપવા માટે પ્રયાસો ચાલી રહ્યા છે. જલ્દી જ 1000 રૂપિયાથી ઓછી કિંમત વાળા સ્માર્ટ મીટર મળશે. ગોયલે ગુરુવારે પોતાના પ્રશ્નકાળમાં કહ્યું હતું કે સ્માર્ટી મીટર હાલ 10,000 રૂપિયાથી લઇને 15,000 રૂપિયામાં મળે છે તેવામાં ગ્રાહકોની સરળતા માટે સસ્તા દર વાળા મીટર આપવાનો પ્રયાસ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.

English summary
all households be electrified before 2022 says piyush goyal.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X