અમેરિકાની વેબસાઇટે RSSને ગણાવ્યું આતંકવાદી સંગઠન

નવી દિલ્હી, 30 ડિસેમ્બર: અમેરિકાની આતંકવાદી વિરોધી એક વેબસાઇટે ભારતની હિન્દુવાદી સંગઠન રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘને આતંકવાદી સંગઠન ગણાવ્યું છે. અમેરિકન વેબસાઇટ ટેરિઝમ વૉચ એંડ વોર્નિંગ નામની વેબસાઇટે પોતાની સાઇટ પર આરએસએસને આતંકવાદી સંગઠન ગણાવતાં તેને આતંકવાદી સંગઠનોની યાદીમાં સામેલ કરવામાં આવી છે.

american-website

www.terrorism.com નામની આ વેબસાઇટે સંઘ વિશે લખ્યું છે કે 'સંઘ એવો છે, જે હિન્દુ રાષ્ટ્ર સ્થાપિત કરવા માંગે છે, એટલા માટે તેને આતંકવાદીની યાદીમાં રાખવામાં આવી છે. એટલું જ નહી વેબસાઇટે લખ્યું છે કે સંઘને ભાજપની ઉગ્ર વૈચારિક મૂળ ગણવામાં આવે છે.

તમને જણાવી દઇએ કે આ વેબસાઇટમાં દુનિયાભરના આતંકવાદી સંગઠનો વિશે લખવામાં આવ્યું છે. તેની જાણકારી આપે છે. આ વેબસાઇટે થ્રેટ ગ્રુપ પ્રોફાઇલમાં સંઘનું નામ રાખ્યું છે. તમને જણાવી દઇએ કે આ અમેરિકન વેબસાઇટને ઓબ્જર્વ, ઓરિએંટ, ડિસાઇડ, એક્ટ નામનું સંગઠન ચલાવે છે. સંઘને આતંકવાદી સંગઠનોની યાદીમાં એપ્રિલમાં સામેલ કરવામાં આવ્યું છે. વેબસાઇટ પર સંઘ ઉપરાંત સિમીનું નામ પણ આતંકવાદી સંગઠનોની યાદીમાં સામેલ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X