Liquid Nno DAP: અમિત શાહે લોન્ચ કરી દુનિયાની પહેલી લિક્વિડ નૈનો DAP. ખેડુતોની આવક વધશે
કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહે બુધવારે દુનિયાનું પહેલી લિક્વિડ નૈનો ડીએપીને લોન્ચ કરી દિધુ છે. આ એક ખાસ પ્રકારનું ખાતર છે. જેમાં નાઇટ્રોજન અે ફોસ્ફોરસ મળી આવે છે. આના ઉપયોગ કરવાથી ભારતે ખાતરના આયાતમાં ઘટાડો થશે. અને બીજી તરફ બીજા દેશો પર નિર્ભરતા પણ ઓછી થશે. પરંતુ દેશમા સારી ખેતી પણ થશે. ખેડુતોની આવક વધશે.

નૈનો ડીએપીની વાત કરીએ તો આ પ્રકારની બીજુ ખાતર છે. નૈનો યૂરિયા આ સીરિજની પહેલુ ખાતર છે. જેને ફેબ્રુઆરી માં લોચન કરવામાં આવ્યુ હતુ. નૈનો ડીએપીની એમએલની બોટલ કિગોગ્રામની પારંપિરક ડીએપીની ચોરી બરાબર હોય છે.
નૈનો ડીએપીને ગુજરાતના કલોક ગુજારત અને ઓડિશાના પારાદીપમાં તૈયાર કરવામાં આવ્યુ છે. તેને ઇપકોએ તૈયાર કર્યુ છે. નૈનો યુરિયા અને નૈનો ડેપ બંને ખાતરને ઇફકોએ તૈયાર કર્યુ છે. આ બંને લિક્વિડ ખાતર છે.
નૈનો ડિએપીને લોન્ચ કરતા અમિત શાહે જણાવ્યુ હતુ કે, આ લિક્વિડ ડેપથી છોડ પર છાટી શકાય છે. તેનાથી ખેતીની ગુણવત્તા વદશે. અે સાથે ઉત્પાદન ક્ષમતા પણ વધશે. 500 એણએલની બોટલ 500 રૂપિયમાં મળશે.
અમિત શાહે જણાવ્યુ હુ કે, નૈનો ડૈપથી માટ્ટીની ગુણવત્તા પણ વધશે. પ્રાકૃતિક ખેતીની દિશામાં ઘણુ ઉપયોગી સાબિત થશે. ગુણવત્તા અે ઉત્પાદન પર અસર કર્યા વગર પ્રાકૃતિક ખેતીને આના થી પ્રોત્સાહન મળશે.












Click it and Unblock the Notifications
